ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં સ્મશાન નજીક 12માં માળેથી કૂદીને યુવકે આપઘાત કર્યો, 3 મહિલાઓ વચ્ચે 'પીસાતો' હતો

ક્રાઈમ / રાજકોટમાં સ્મશાન નજીક 12માં માળેથી કૂદીને યુવકે આપઘાત કર્યો, 3 મહિલાઓ વચ્ચે 'પીસાતો' હતો

Published By: Hiralal Parmar
Reported By: Sunny Maiyad

Last Updated: 03:29 PM, 25 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં 3 મહિલાઓ 'પીસાતા' એક યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી હતી.

ADVERTISEMENT

રાજકોટ ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર 12 માળેથી કૂદીને એક વ્યક્તિએ આપઘાત કર્યો હતો. આપઘાત કરનારનું નામ નિમેષ ભંડેરી છે. મૃતકે ગત મોડી રાત્રે ડિવોર્સી લિવ-ઇન પાર્ટનરને ઘેર જઈને આપઘાત કર્યો હતો. આપઘાતની ઘટના CCTVમાં કેદ થઈ હતી.

એક મહિલા સાથે લગ્ન, બીજા સાથે મૈત્રી કરાર, ત્રીજી ફ્રેન્ડના ઘેરથી આપઘાત કર્યો

બે સંતાનનો પિતા નિમેષ છૂટાછેડા લીધેલી આશા પાડલીયા નામની મહિલા સાથે મૈત્રી કરારમાં રહેતો હતો. નિમેષ આશાના ઘરેથી પામ યુનિવર્સ બિલ્ડીંગમાં રહેતી કાજલ સ્લોતના ઘરે ગયો હતો. કાજલ અને આશા બંને એકબીજાની બહેનપણીઓ હોવાથી નિમેષ અને આશા અવારનવાર કાજલના ઘરે બેસવા માટે જતા હતા.

વધુ વાંચો : વારંવાર સંબંધ બાંધ્યો, ચોટીલા મંદિરે સેંથો પુરી પત્ની માની પણ લગ્ન ન કર્યાં, રાજકોટમાં યુવક ઝડપાયો

કોણ છે નિમેષ ભંડેરી

મૃતક નિમેષ ભંડેરી રાજકોટ શહેર ભાજપમાં વોર્ડ નંબર 17ના આગેવાન છે. તેણે વોર્ડમાં કિસાન મોરચાના સભ્યની પણ જવાબદારી સંભાળેલી છે.શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેએ એવું કહ્યું કે નિમેષ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા પરંતુ ભાજપમાં તેઓ એક કાર્યકર જ હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rajkot Gujarat News

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ