બ્રેકિંગ ન્યુઝ
Gayatri
Last Updated: 03:20 PM, 27 December 2020
ADVERTISEMENT
રાજકોટમાં સામે આવ્યો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.10-10 વર્ષો સુધી કોઈ પોતાની જાતને એક ઓરડીમાં કેવી રીતે બંધ રાખી શકે? રાજકોટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. એ તો ભલુ થજો સમાજીક સંસ્થવાળાનું કે તેમણે આ ભાઈ-બહેનોનો દસ વર્ષના કારાવાસમાંથી છોડાવ્યા.
NGOને મળી સફળતા
ADVERTISEMENT
10 વર્ષથી એક જ ઓરડીમાં છૂપાયેલા 3 ભાઈ-બહેનને બહાર કઢાયા છે. NGOએ કરેલી પહેલને સફળતા મળી છે.
કેમ પુરાઈ રહ્યા હતા?
માનસિક સ્થિતિ ખરાબ હોવાથી જાતને પુરી રાખી હતી. ઓરડીમાં પુરાઈ રહેનાર ત્રણેય વ્યકિતઓએ LLB, B.COM, અને સાયકોલોજીનો અભ્યાસ કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.