બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / raj kundra bail pornography case wife shilpa shetty social media share first post

પોર્નોગ્રાફી કેસ / રાજ કુન્દ્રાને જામીન મળતાં જ શિલ્પા શેટ્ટીએ લખી પહેલી પોસ્ટ, કહ્યું...

Published By: Bhushita

Last Updated: 07:57 AM, 21 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેલમાં 2 મહિનાથી બંધ રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં મોટી રાહત મળી છે. મુંબઈ કોર્ટે તેને જામીન આપ્યા છે. જેને લઈને શિલ્પા શેટ્ટીએ એક ખા, પોસ્ટ કરી છે.

  • પોર્નોગ્રાફી કેસમાં નવો વળાંક
  • બોમ્બે કોર્ટે રાજ કુન્દ્રાને આપ્યા જામીન
  • શિલ્પા શેટ્ટીએ કરી પતિના જામીન બાદ પહેલી પોસ્ટ


ઉલ્લેખનીય છે કે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને બિઝનેસમેન રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફી મામલામાં ધરપકડ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે તેમની 19 જુલાઈએ ધરપકડ કરી હતી. આ વચ્ચે બોમ્બે હાઈકોર્ટે રાજ કુન્દ્રાને વચગાળાની રાહત આપી છે.  આગોત્રા જામીન અરજી પર સુનાવણી 25 ઓગસ્ટે થશે.

શિલ્પા માટે મુશ્કેલ રહ્યો 2 મહિનાનો સમય

દરેક વ્યક્તિના જીવનમાં મુશ્કેલ સમય આવે છે અને તેમાં તે સકારાત્મક વલણ અપનાવી લે છે. આ સમયે છેલ્લા 2 મહિનાથી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાની પોર્નોગ્રાફીના કેસમાં ધરપકડ કરાઈ હતી. આ સમયે તેમને જેલમાં બંધ કરી દેવાયા. સાથે જ શમિતા શેટ્ટી પણ તેની સાથે ન હતી. તેણે એકલીએ પોતાને અને પરિવારને સંભાળ્યો. 

રાજ કુન્દ્રાને મળી જમાનત
રાજ કુન્દ્રાને પોર્નોગ્રાફી કેસમાં ગઈકાલે જામીન મળ્યા છે. મજિસ્ટ્રેટ કોર્ટે 50000 રૂપિયા જમા કરાવવાની સાથે રાજ કુન્દ્રાને રાહત આપી છે. તેમની પર અશ્લીલ કન્ટેન્ટ બનાવવાનો અને ઓનલાઈન પ્લેટફોર્મ પર જાહેર કરવાનો આરોપ હતો. 

શિલ્પાએ શેર કરી પોઝિટિવ પોસ્ટ
પતિને જામીન મળતા શિલ્પા શેટ્ટીએ એક પોઝિટિવ પોસ્ટ સોશ્યલ મીડિયા પર શેર કરી છે, જેનાથી જાણી શકાય છે કે એકટ્રેસે રાહતનો શ્વાસ  હવે લીધો છે. શિલ્પા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર સાંજના સમયે આકાશમાં નીકળેલા ઈન્દ્રધનુષનો ફોટો શેર કર્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે ઈન્દ્રધનુષનું અસ્તિત્વ દેખાડે છે કે એક મોટા તોફાનના બાદ પણ સુંદર ચીજો હોઈ શકે છે.

અનેક દિવસોથી જેલમાં હતા રાજ કુન્દ્રા

ઉલ્લેખનીય છે કે રાજ કુન્દ્રાના જેલ ગયા બાદ શિલ્પા તૂટી ગઈ હતી. તેણે કામમાં પણ બ્રેક લીધો હતો અને સોશ્યલ મીડિયા પર પણ દૂરી બનાવી લીધી હતી. એક્ટ્રેસે પોતાની હિમત કાયમ રાખી અને સાથે કામ પર પરત પણ ફરી. સુપર ડાન્સરમાં જજ તરીકે પરત ફરવાની સાથે ફિલ્મ હંગામા 2 પણ થોડા સમય પહેલા જ રીલિઝ થઈ છે અને તેને સારા વ્યૂઝ મળ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Shilpa Shetty pornography case raj kundra social media share first post પોર્નોગ્રાફી કેસ પોસ્ટ રાજ કુન્દ્રા શિલ્પા શેટ્ટી raj kundra bail pornography case

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ