બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / બિઝનેસ / Railways to accept digital Aadhaar, driving licence as ID proof from govt's DigiLocker

સુવિધા / મુસાફરીમાં ડોક્યુમેન્ટ્સ રાખવાની ઝઝંટમાંથી છૂટકારો, ડિજિલોકરમાંથી આધાર-લાયસન્સ બતાવી શકાશેે

Juhi

Last Updated: 06:47 PM, 7 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાત્રીઓને હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન આઈડી પ્રૂફની હાર્ડ કોપી રાખવાની જરૂર નથી. ભારતીય રેલવે યાત્રીઓ માટે ખાસ સુવિધા શરૂ કરી છે. હવે મુસાફરો ડિજિલોકરથી આધાર અને ડ્રાઈવિંગ લાઈસન્સ બતાવી શકે છે.

ભારતીય રેલવે મુસાફરોની સુવિધા માટે આ પગલું ભર્યું છે. હવેથી તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો ડિજિલોકર એપમાં રહેલ આઈડી પ્રૂફ સંબંધિત દસ્તાવેજને ટિકિટ ચેક કરનાર સ્ટાફને બતાવી શકો છો. ભારત સરકારે ડિજિટલ ઈન્ડિયા અંતર્ગત આ ડિજિલોકર અકાઉન્ટની સુવિધા શરૂ કરી છે.

જાણો કેવી રીતે લાભ ઉઠાવી શકો છો -

મુસાફર હવે M-Aaadhaarને આઈડી પ્રૂફ તરીકે ઉપયોગ કરી શકે છે. ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)ની ટ્વીટ અનુસાર, હવે M-Aaadhaar, ઈ- આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ મુસાફરી દરમિયાન માન્ય ગણાશે. 

- યાત્રી મોબાઈલની મદદથી તેમનું વેરિફેક્શન કરાવી શકે છે. તેમાં તમે 1GB સુધીનું ક્લાઉડ સ્પેસ ફ્રી મેળવી શકો છો. આ એપમાં તમે ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખી શકો છો. જરૂર પડવા પર આ ડિજિલોકરનો ઉપયોગ કરી શકો છો.

 

ડિજિલોકરે ટ્વીટ કરીને જાણકારી આપતા જણાવ્યું કે, હવે ટ્રેનમાં મુસાફરી કરતા યાત્રી ડિજિલોકરથી આધાર અને ડ્રાઈવિંગ લાઈસન્સ આઈડી પ્રૂફ તરીકે બતાવી શકે છે. આ ટ્વીટ બાદ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ રીટ્વીટ કરી હતી.

આ છે પ્રોસેસ 
સૌથી પહેલા તમારે તમારા ફોનમાં m-Aadhaar ડાઉનલોડ કરવાનું રહેશે. આધાર કાર્ડ હોલ્ડર પ્લેસ્ટોર પરથી m-Aadhaar એપને મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી શકે છે.

તેનાથી ઓળખની ચકાસણી કરવા માટે આઈડી પ્રૂફ બતાવવાની પ્રક્રિયા સરળ થઈ જાય છે. આ ઈન્ટરફેસ દ્વારા આધારકાર્ડ હોલ્ડર પોતાનું નામ, ઉંમર, ફોટો જેવી જાણકારી ફોનમાં રાખી શકે છે. આ એપ અત્યારે માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઉપલબ્ધ છે. ios યુઝરને આ એપ માટે થોડી રાહ જોવી પડશે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ