બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મને થિયેટરોમાં તેમજ ઓટિટિ પ્લેટફોર્મ પર મોટા પાયે સફળતા મળી છે. આ ફિલ્મમાં દરેકની એક્ટિંગથી લઈને ડાયલોગ ડિલીવરી જોરદાર છે. લોકો આ ફિલ્મના ગીતો પર હજું પર ઝુંમી રહ્યા છે. ખાસ કરીને આ ફિલ્મના ગીતોની રિલ્સ સોશિયલ મીડિયા પર ઘણા લોકો બનાવી રહ્યા છે.
ADVERTISEMENT
સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર હાલ એક રિલ્સ વાયરલ થઈ રહી છે. જેમા એક કપલ તેમના લગ્નમાં ઉ અંટવા ગીત પર ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ખાસ કરીને વીડિયોમાં દુલ્હન આ ગીતમાં જે રીતે ડાન્સ કરીને તેને જોઈને વરરાજા તેને પકડીને બહાર લઈને જતો રહે છે.
આસપાસ ઉભેલા લોકો પણ નાચ્યા
ADVERTISEMENT
વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હા દુલ્હનની સાથે સાથે તેમની આસપાસ ઉભેલા લોકો પણ આ ગીત પર ઠુમકા લગાવી રહ્યા છે. મહારાષ્ટ્રના નવ દંપત્તિનો આ વીડિયો છે. જે વીડિયોમાં દુલ્હા દુલ્હન બંને પુષ્પા ફિલ્મના ગીત પર ઠુમકાઓ લગાવી રહ્યા છે.
દુલ્હનને નાચતી જોઈ વરરજા પકડીને અંદર લઈ ગયો
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કં બંને જણા ડાન્સ કરતી વખતે ઘણા આનંદમાં નજર આવી રહ્યા છે. જોકે દુલ્હન જે રીતે જાન્સ કરી રહી હતી તે જોઈને વરરાજાને શરમ આવી જાય છે અને તે દુલ્હનને પકડીને અંદર લઈને જતો રહે છે. સોશિયલ મીડિયા પર હાલ આ વીડિયો ખુબવ વાયરલ થઈ રહ્યો છે. જેમા લોકોને આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.