બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / કાતિલ ઠંડીનો ચમકારો, કચ્છમાં પ્રાથમિક શાળાઓના સમયમાં બદલાવ કરાયો

કચ્છ / કાતિલ ઠંડીનો ચમકારો, કચ્છમાં પ્રાથમિક શાળાઓના સમયમાં બદલાવ કરાયો

Bharatsinh Chauhan

Last Updated: 09:18 PM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં ઠંડીનો જોર વધતા સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

કચ્છમાં ઠંડીનો જોર વધતા સવારની શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.કચ્છની પ્રાથમિક માધ્યમિક શાળાઓના સમયમાં ફેરફાર કરાયો, કચ્છની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનો સમય અડધો કલાક પાછળ કરવામાં આવ્યો

રાજ્યમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે છેલ્લા ઘણા દિવસથી રાજ્યમાં પારો નીચે જતા હાડ થીજાવતી ઠંડી પડી રહી છે.સરહદી કચ્છ જિલ્લામાં ઠંડી પોતાનું સ્વરૂપ બતાવી રહી છે વહેલી સવારે ભારે ઠંડીથી શાળામાં અભ્યાસ કરતા બાળકોને વધુ અસર જોવા મળી રહી છે જેને ધ્યાને રાખીને શાળાઓના સમયમાં ફેરફાર કરાયો છે. કચ્છની તમામ પ્રાથમિક તેજ માધ્યમિક શાળાઓનો સમય અડધો કલાક સુધી લંબાવાયો છે. કચ્છ જિલ્લા શિક્ષણાધિકારીએ આ અંગે આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં વીમાની રકમ માટે નરાધમ પુત્રએ લીધો પિતાનો જીવ, ઝીંક્યા કુહાડીના ઘા

જિલ્લા શિક્ષણાધિકારીએ એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં લખવામાં આવ્યું છે ઠંડીનું તીવ્રતા વધારે હોઈ તથા આગામી સમયમાં પણ ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતાએ વિદ્યાર્થીઓએ શાળામાં આવવા સરળતા રહે તે હેતુથી શાળાનો સમય 30 મિનિટ મોડી કરવા આદેશ આપવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kutch Kutch news cold weather
Bharatsinh Chauhan

Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ