બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Premi Pankhida commits suicide by jumping into the canal in Vadhwan of Surendranagar

સુરેન્દ્રનગર / હવે આવતા ભવમાં મળીશું... કેનાલમાંથી પ્રેમી પંખીડાના મૃતદેહ કાઢ્યા તો બાથ ભીડેલી હતી, સમાજની બીકે યુવક-યુવતીએ આપઘાત કરી લેતા અરેરાટી

Dinesh

Last Updated: 05:17 PM, 17 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

surendranagar news : સુરેન્દ્રનગરના વઢવાણમાં 20 વર્ષના હર્ષદ અને 20 વર્ષની લક્ષ્મી નામની યુવતીએ દૂધરેજની કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

  • પ્રેમની વેદી પર વધુ યુગલનું આપઘાત
  • વઢવાણમાં પ્રેમી પંખીડા કેનાલમાં કૂદી આપઘાત કર્યો
  • પોલીસે મૃતદેહને બહાર નીકાળી પી એમ અર્થે ખસેડ્યા


સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં પ્રેમી પંખીડાઓએ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. 20 વર્ષના હર્ષદ નામના યુવક અને 20 વર્ષની લક્ષ્મી નામની યુવતીએ પ્રેમની વેદી પર આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. બંન્ને પ્રેમી પખીડા દૂધરેજની કેનાલમાં કૂદી ગયા હતા. જે બંન્ને એકબીજાને બાથ ભીડેલી હોય તેવી હાલતમાં મૃતદેહો મળી આવ્યા છે

મૃતકની તસવીર

યુવક-યુવતીએ આપઘાત કર્યો
પાપ્ત માહિતી મુજબ વઢવાણ નજીક દૂધરેજ કેનાલમાં યુવક યુવતીએ બાથ ભીડીને ઝંપલાવ્યું હતું. જે બનાવની જાણ થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતદેહને બહાર નીકાળીને પોસ્ટમોર્ટમ અર્થ રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જો કે, યુવક-યુવતી ઓળખ અંગે તપાસ હાથ ધરાતા જાણવા મળ્યું હતું કે, વઢવાણ દૂધની ડેરી નજીક નવા દરવાજા પાસે હર્ષદ મનોજ સીતાપર નામનો યુવક અને યુવતી તેની પડોશમાં રહેતી લક્ષ્મી પ્રહલાદ નંદેસરીયા છે. 

પ્રતિકાત્મક તસવીર

પોલીસ તપાસ હાથ ધરી
આ બંન્ને પ્રેમી પંખીડા ઘરેથી નાંસી છૂટ્યા હતાં. જે બંન્ને ન મળતા પરિવારજનોએ ગુમ થયાની પોલીસને જાણ કરી હતી. જો કે, યુવક-યુવતીએ સજોડ કેનાલમાં પડતું મૂકી જીવન સંકેલી લીધું હતું, જો કે, બંન્નના મૃતદેહ કોહવાઈ ગયેલા હાલતમાં મળી આવ્યા હતા. જો કે, પોલીસ બંન્ને મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યા છે. સમગ્ર ઘટનાને પગલે અરેરાટી વ્યાપી જવા પામી છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ