ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / Pondicherry minister has to board bus after paying government bill for petrol pump

રાજનીતિ / સરકાર દ્વારા પેટ્રોલ પંપને બીલ ના ચુકવાતા પોંડીચરીના મંત્રીએ બસમાં જવું પડયું

Published By: Intern

Last Updated: 12:56 PM, 4 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોંડીચરીના મંત્રી આર.કમલકન્નન નો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તે બસમાં સફર કરતા જોવા મળે છે. તે બસથી મીટીંગમાં જઈ રહ્યા છે.

ADVERTISEMENT

  • આર.કમલકન્નને બસથી કરી મુસાફરી
  • સરકારી વિભાગનું પેટ્રોલપંપ પર ઘણું દેવું ચાલી રહ્યું છે
  • સોશિયલ મીડિયા પર તેજીથી વિડીયો થઈ રહ્યો છે વાઈરલ

પોંડીચરીના મંત્રી આર.કમલકન્નનનો એક વિડીયો સામે આવ્યો છે. આ વિડીયોમાં તે બસમાં સફર કરતા જોવા મળે છે. તે બસથી મીટીંગમાં જઈ રહ્યા છે. જોકે તેમને બસમાં મજબુરીથી જવું પડ્યું હતુ. તેમની સરકારી ગાડીમાં પેટ્રોલ ના હતું તેમજ પેટ્રોલ પંપે તેલ નાખવાનો ઇનકાર કરી દીધો હતો. 

 


જાણકારી અનુસાર સરકારી વિભાગનું પેટ્રોલપંપ પર ઘણું દેવું ચાલી રહ્યું છે. જેમના કારણે તેમણે મંત્રી આર.કમલકન્નનની ગાડીમાં તેલ નાખવા માટે ઇનકાર કરી દીધો હતો. આર.કમલકન્નને મીટીંગ માટે જવાનું હતું,. જોકે ત્યારબાદ તે સરકારી બસ દ્વારા મીટીંગમાં પોહચ્યાં હતા.

જોકે મંત્રી આર.કમલકન્નને બસમાં જોઈ લોકો ચકચકિત થઈ ગયા હતા. જોકે બસમાં મુસાફરી કરતા અમુક લોકોએ તેમની સામે પોતાની સમસ્યાઓ પણ મૂકી હતી. બસમાં સફર કરતા આર.કમલકન્નનો આ વિડીયો સોશિયલ મીડિયા પર તેજીથી વાઈરલ થઈ રહ્યો છે.  

Photo Source : Twitter
 

સંકળાયેલા મુદ્દાઓ

Goverment R.kamalkann politics આર.કમલકન્ન રાજનીતિ સરકાર politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ