બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / PM Narendra Modi aunt Narmadaben died Coronavirus

મહામારી / PM મોદીના કાકી નર્મદાબેનનું કોરોનાથી નિધન, સિવિલ હોસ્પિટલમાં 10 દિવસથી હતા સારવાર હેઠળ

Hiren

Last Updated: 08:32 PM, 27 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેનનું કોરોનાથી નિધન થયું છે. તેઓ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 10 દિવસથી સારવાર હેઠળ હતા. ​

  • પ્રધાનમંત્રી મોદીના પરિવારના સભ્યનું કોરોનાથી નિધન
  • પ્રધાનમંત્રી મોદીના કાકી નર્મદાબેનનું સારવાર દરમિયાન નિધન
  • અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ રહ્યા હતા સારવાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેન મોદીનું મંગળવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. નર્મદાબેનનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા હતા.

પ્રધાનમંત્રીના નાના ભાઇ પ્રહ્લાદ મોદીએ કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણથી તબિયત બગડતા અમારા કાકી નર્મદાબેનને અંદાજિત 10 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રહ્લાદ મોદીએ કહ્યું કે, તેમણે આજે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમણે કહ્યું કે, તેમના કાકીના પતિ જગજીવનદાસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પિતા દામોદરદાસના ભાઈ હતા અને તેમનું કેટલાક વર્ષ પહેલા મૃત્યુ થઇ ગયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ