બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ભારત / pm modi will inaugurate largest sela tunnel on 9 march in arunachal pradesh

Sela Tunnel / હવે સિલ્ક્યારા ટનલ જેવી દુર્ઘટના નહીં થાય, દેશના આ રાજ્યમાં તૈયાર કરાઇ સેલા ટનલ, જાણો ખાસિયત

Arohi

Last Updated: 11:49 AM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Will Inaugurate Sela Tunnel: PM મોદી નરેન્દ્ર મોદી 9 માર્ચે અરૂણાચલ પ્રદેશમાં બનેલી સેલા ટનલનું ઉદ્ધાટન કરશે. આ ટનલ ઉત્તરાખંડમાં સિલક્યારા ટનલ દુર્ઘટનાથી પ્રેરિત થઈને બનાવવામાં આવી છે.

સેલા ટનલ દુનિયાની સૌથી લાંબી બે લાઈન વાળી ટનલ છે. જે 13,700 ફૂટની ઉંચાઈ પર પહાડો પર સ્થિત છે. આ ટનલના કારણે અરૂણાચલ પ્રદેશના તવાંગ એરિયાના દેશના બીજા ભાગોથી સંપર્ક કરવો સરળ થઈ જશે. 

બનશે બે ટનલ 
બીઆરઓ અનુસાર સેલા ટનલ પરિસરમાં બે ટનલ હશે. તેની કુલ લંબાઈ 12 કિમી હશે. સેલા પ્રોજેક્ટની સૌથી ખાસ વાત એ છે કે તેમાં એક એસ્કેપ ટનલ બનાવવામાં આવી છે. એટલે કે દુર્ઘટનાની સ્થિતિમાં અહીં ફસાયેલા લોકો બચીને બગાર નિકળી શકે છે. 

ક્રોસ રૂટ 
તેના માટે અહીં 250 મીટરની દૂરી પર ક્રોસ રૂટ બનાવવામાં આવ્યા છે. સાથે જ તેને 15,95 મીટર લાંબી ટનલના સમાનાંતર એક એસ્કેપ ટ્યુબ પણ બનાવવામાં આવી છે. જે લગભગ 1,573 મીટર સુધી ફેલાયેલી છે. 

વધુ વાંચો: FASTAG યુઝર્સ જલ્દી કરો! આજે જ પતાવી દો આ કામ, નહીં તો ભરવો પડશે બમણો ટોલ ટેક્સ

દૂરી થશે ઓછી 
આ ટનલના કારણે તવાંગની દૂરી લગભગ આઠ કિમી ઓછી થઈ જશે અને યાત્રાનો સમય પણ લગભગ એક કલાક ઓછો થઈ જશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ