બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi friend haribhai adhunik death

દુઃખદ / PM મોદીના નજીકના મિત્ર હરિભાઇ આધુનિકનું નિધન, દ્વારકા ખાતે અંતિમ સંસ્કાર

Published By: Divyesh

Last Updated: 12:57 PM, 10 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર હરિભાઇ આધુનિકનું રાજકોટ ખાતે નિધન થયું છે.

  • PM મોદીના નજીકના મિત્ર હરિભાઇ આધુનિકનું નિધન 
  • રાજકોટમાં હરિભાઈ આધુનિકે લીધા અંતિમ શ્વાસ
  • દ્વારકા ખાતે કરાશે અંતિમ સંસ્કાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નજીકના મિત્ર હરિભાઇ આધુનિકનું નિધન થયું છે. હરિભાઇ આધુનિકે રાજકોટમાં અંતિમ શ્વાસ લીધા છે. 

પીએમ મોદીના નજીકના મિત્ર હરિભાઇ આધુનિકના દ્વારકા ખાતે અંતિમ સંસ્કાર કરાશે. પીએમ મોદી જ્યારે પણ દ્વારકાની મુલાકાતે જતા ત્યારે હરિભાઇની અચૂક મુલાકાત લેતા. 

ઉલ્લેખનીય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના જૂના મિત્રોને ક્યારેય ભૂલતા નથી. પીએમ મોદી જ્યારે કોઇપણ રાજ્યની મુલાકાતે હોય ત્યારે તેમના જૂના પરિચિતોને અચૂક મળે છે. પીએમ મોદી પોતે પ્રોટોકોલ તોડીને પણ મળવા અચૂક જાય છે. 2017માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારકાની મુલાકાતે આવ્યાં હતા.

ત્યારે પીએમ મોદી જ્યારે દ્વારકા મંદિરમાંથી બહાર નીકળી ત્યારે તેમની નજર જૂના મિત્ર હરીભાઇ પર જતા પ્રોટોકોલ તોડીને તેમને મળવા પહોંચ્યા હતા. એક અહેવાલ મુજબ જનસંઘ સમયે પીએમ મોદી હરીભાઇ સાથે એક જ રુમમાં રહેતા હતા. જેને લઇને બંને મિત્રોએ સમય સાથે પસાર કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Haribhai Adhunik PM modi પીએમ મોદી હરીભાઇ આધુનિક PM Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ