બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / pitru paksha sign of ancestors displeasure causing loss in business

માન્યતા / જો તમારા વિશાળ ઘરમાં પણ ઊગી ગયું છે આ વૃક્ષ, તો સાવધાન! આપે છે પિતૃદોષનો સંકેત, જાણો ઉપાય

Manisha Jogi

Last Updated: 04:28 PM, 2 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અનેક વાર જીવનમાં કારણ વગર અનેક સમસ્યા આવવા લાગે છે. જ્યોતિષ સાસ્ત્ર અનુસાર તે માટે પિતૃદોષ પણ જવાબદાર હોઈ શકે છે. મનુષ્યના માન સમ્માનમાં પણ ઘટાડો થવા લાગે છે.

  • અનેક વાર કારણ વગર અનેક સમસ્યા આવવા લાગે છે
  • જે માટે પિતૃદોષ જવાબદાર હોઈ શકે છે
  • મનુષ્યના માન સમ્માનમાં પણ ઘટાડો થવા લાગે છે

અનેક વાર જીવનમાં કારણ વગર અનેક સમસ્યા આવવા લાગે છે. જ્યોતિષ સાસ્ત્ર અનુસાર તે માટે પિતૃદોષ પણ જવાબદાર હોઈ  શકે છે. આ પ્રકારની ઘટનાઓ પિતૃદોષનો સંકેત આપે છે, જેના કારણે જીવન પર નકારાત્મક અસર થાય છે. ઘરના તમામ સભ્યોની પ્રગતિમાં અડચણ ઉત્પન્ન થવા લાગે છે. મનુષ્યના માન સમ્માનમાં પણ ઘટાડો  થવા લાગે છે. 

ઘરમાં આ છોડ ઉગે તો પિતૃદોષનો સંકેત આપે છે
ઘરમાં ફૂલ છોડ લગાવવા તે શુભ માનવામાં આવે છે. ઘરમાં પીપળાનું ઝાડ વાવ્યું ના હોય તેમ છતાં ઉગી નીકળે તો તે પિતૃદોષનો સંકેત આપે છે. જ્યારે ઘરમાં આપમેળે પીપળાનું ઝાડ ઉગી નીકળે તો તે પિતૃદોષની નારાજગીનો સંકેત આપે છે. 

પીપળા સાથે જોડાયેલ ધાર્મિક માન્યતા
ધાર્મિક માન્યતા અનુસાર પીપળાના ઝાડમાં ભગવાન વિષ્ણુનો વાસ રહેલો છે. હિંદુ ધર્મમાં આ ઝાડને પૂજનીય અને શુભ માનવામાં આવે છે. પીપળાના ઝાડ પર જળ અર્પણ કરવાથી દીપ પ્રજ્વલિત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે. કોઈ વ્યક્તિ પર શનિદેવની કુદ્રષ્ટી રહે તો શનિવારના દિવસે પીપળાના ઝાડ પર જળ અર્પણ કરવું જોઈએ. 

પિતૃની નારાજગીનો સંકેત
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે, ઘરમાં કોઈ સ્થળે પીપળાનું ઝાડ ઉગી નીકળે તો તે પિતૃ નારાજ થવાનો સંકેત આપે છે. જેનું ટૂંક સમયમાં નિવારણ કરાવવું જોઈએ. આ કારણોસર પિતૃ તર્પણની વ્યવસ્થા કરવી જોઈએ. ઘરમાં પીપળાનું ઝાડ ઉગે તો ભવિષ્યમાં આવનારી પરેશાનીઓનો સંકેત આપે છે. 

પીપળાના ઝાડનું શું કરવું
ઘરમાં પીપળાનું ઝાડ ઉગી નીકળે તો તેને હટાવી દેવું જોઈએ. જે માટે 45 દિવસ સુધી પીપળાના ઝાડ પર જળ અર્પણ કરો અને તેની પૂજા કરો. 45 દિવસ પછી તે પીપળાનું ઝાડ કાઢીને તેને પવિત્ર સ્થાન પર લગાવી દો. આ પ્રકારે કરવાથી પીપળાના ઝાડનું અપમાન નહીં થાય અને તમારા પર તેમની વિશેષ કૃપા રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ