બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / pinaka rocket launcher is set at india china border ready to fight learn about pinaka here

ઘાતક હથિયાર / ભારત-ચીન બોર્ડર પર તૈનાત આ હથિયાર, દુશ્મનનાં હાંજા ગગડાવી મૂકશે

Mayur

Last Updated: 02:32 PM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર ચીન સાથે સીમાવિવાદ ચાલુ જ છે. ત્યારે હવે ભારતે પણ બોર્ડર પર રેકોર્ડ લોન્ચર ગોઠવી દીધા છે. જાણો ભારતીય સેનાના આ ઘાતક હથિયાર વિષે.

લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર ચીન સાથે સીમાવિવાદ ચાલુ જ છે. ભારતે બોર્ડર પર રેકોર્ડ લોન્ચર ગોઠવી દીધા છે. આ રોકેટ વિષે અમે લઈ આવ્યા છીએ કેટલી ખાસ વિગતો, આવો જાણીએ શું છે પીનાક રોકેટ લોન્ચર

ભગવાન શિવના ધનુષનું નામ છે

ભગવાન શિવના ધનુષનું નામ છે પિનાક. અને તેનાં પરથી નામ રાખવામાં આવ્યું છે. 
આ રોકેટ લોન્ચર સંપૂર્ણ રીતે ભારત દ્વારા જ બનાવવામાં આવ્યું છે. 

ડિઆરડીઓ એટલે કે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તેને ડેવલપ કરવામાં આવ્યું છે. 

જોરદાર ક્ષમતા 

MK-1, પિનાકા રોકેટનો સૌથી સિમ્પલ પ્રકાર પણ 45 કિમી દૂર સરળતાથી લક્ષ્યને હિટ કરી શકે છે. MK-2 પ્રક્ષેપણ વિશે વાત કરીએ તો, હુમલો 90 કિલોમીટર સુધી અને સૌથી અદ્યતન MK-3 પ્રક્ષેપણ 120 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. આ રોકેટ 100 કિલો વજનવાળા હથિયારો ઉપાડવામાં સક્ષમ છે. લોંચરની લંબાઈ 16 ફૂટ 3 ઇંચથી 23 ફૂટ 7 ઇંચ સુધીની છે.

Pinaka MBRL at rehearsal of Republic Day Parade 2011.jpg

આ 214 કેલિબર લોન્ચરથી 12 પિનાકા રોકેટ એક સાથે છોડી શકાય છે. સિંગલ લોન્ચર બેટરી 44 સેકન્ડમાં 72 પિનાકા રોકેટ ફાયર કરી શકે છે. પિનાકા રોકેટની ઝડપ લગભગ 5757 કિલોમીટર પ્રતિ કલાક છે. તે મન સેકન્ડમાં દુશ્મનોને રાખમાં ફેરવવા સક્ષમ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ