બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / Jioનો વધુ એક મોટો ધમાકો, 1.5 GB ડેટા અને મળશે અનલિમિટેડ કોલિંગ, જાણો કિંમત

photo-story

5 ફોટો ગેલેરી

ફાયદાની વાત / Jioનો વધુ એક મોટો ધમાકો, 1.5 GB ડેટા અને મળશે અનલિમિટેડ કોલિંગ, જાણો કિંમત

Last Updated: 08:35 PM, 14 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Jio 199 Plan: જો તમે જિયોના સિમનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી હોઈ શકે છે કારણ કે જિયો તેના ગ્રાહકો માટે એક શાનદાર પ્લાન લાવ્યું છે. જાણો જિયોના નવા સસ્તા પ્લાન વિશે...

1/5

photoStories-logo

1. Jio પાસે છે ઘણા રિચાર્જ પ્લાન

હકીકતમાં Jio ના પોર્ટફોલિયોમાં ઘણા રિચાર્જ પ્લાન ઉપલબ્ધ છે, જે અલગ-અલગ પ્રાઇઝ સેગમેન્ટ અને ફીચર સાથે આવે છે. તો ચાલો અહીં એક સસ્તા રિચાર્જ વિશે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. વેલીડીટી

Jio ના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને આખા 18 દિવસની વેલિડિટી મળે છે. આ દરમિયાન, તમે કોલિંગ અને ડેટાના ફાયદા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મળશે અનલિમિટેડ કોલિંગ

Jio ના 199 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. જેમાં લોકલ અને STD કોલ્સનો સમાવેશ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કેટલો ડેટા મળશે

Jio ના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 SMS અને દરરોજ 1.5 GB ડેટા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. આ એપ્સની મળશે એક્સેસ

jio ના આ રિચાર્જ પ્લાનમાં, યુઝર્સને બે એપ્સની કોમ્પલિમેન્ટ્રી એક્સેસ મળશે. આમાં Jio TV અને Jio AI Cloud નો ઉપયોગ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

lifestyle news Jio 199 Plan Jio Recharge
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ