બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / ગુજરાત / Petition in High Court regarding inappropriate word used for Valmiki Samaj in Gutli Laddu movie

લાગણી દુભાઈ / ગુટલી લડ્ડુ ફિલ્મને લઇને વાલ્મિકી સમાજનો વિરોધ: ગુજરાત હાઇકોર્ટે સેન્સર બોર્ડને 24 કલાકમાં ખુલાસો કરવા આપ્યા નિર્દેશ, જાણો વિવાદનું કારણ

Dinesh

Last Updated: 05:54 PM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gutli Laddu movie : ગુટલી લડ્ડુ ફિલ્મને લઈ હાઈકોર્ટમાં અરજી થઈ છે, ફિલ્મમાં વાલ્મિકી સમાજ માટે વપરાયેલા અયોગ્ય શબ્દને લઈ અરજદારએ અરજી કરી છે

  • ગુટલી લડ્ડુ ફિલ્મને લઇ વિવાદ 
  • ફિલ્મમાં વપરાતા શબ્દ પ્રયોગથી વાંધો
  • વાલ્મિકી સમાજ થયો નારાજ


ગુટલી લડ્ડુ  ફિલ્મને લઇને વિવાદ વકર્યો છે. વાલ્મિકી સમાજ વિરૂદ્ધ ગેરબંધારણીય અને બિનસંસદીય ભાષાના પ્રયોગ સામે કોર્ટમાં અરજી કરાઈ છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે સેન્સર બોર્ડને 24 કલાકમાં ખુલાસો કરવા પણ નિર્દેશ કર્યો છે. ગેરબંધારણીય શબ્દો ફિલ્મ અને ટ્રેલરમાંથી પણ દૂર કરવા અરજીમાં માગ કરવામાં આવી છે. 

Topic | VTV Gujarati

આવતીકાલે ફિલ્મ થવાની છે રિલીઝ
ચોક્કસ શબ્દપ્રયોગથી વાલ્મિકી સમાજના લોકોની લાગણી દુભાતી હોવાની રજૂઆત કરવામાં આવી છે. અત્રે જણાવીએ કે, આવતીકાલે 13મી ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થવાની છે. ત્યારે તત્કાલ રાહતની પણ અરજીમાં માગ કરાઇ છે. ગુજરાત હાઇકોર્ટે ફિલ્મના પ્રોડ્યુસર અને સેન્સર બોર્ડ સહિતના પક્ષકારોને નોટિસ ઇશ્યૂ કરી છે. ગુટલી લડ્ડુ ફિલ્મના પ્રોડ્યુસર પ્રદીપ રંગવાની છે. આ સમગ્ર મામલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે. 

અરજદારનું શુ કહેવું ?
પાપ્ત વિગતો મુજબ નિમેષ વાઘેલાએ વકીલ વિશાલ ઠક્કર દ્વારા આ ફિલ્મમાં વાલ્મિકી સમાજ માટે વપરાયેલા ચોક્કસ શબ્દને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. અરજદારનું કહેવું છે કે, આ ફિલ્મમાં સંજય મિશ્રાએ અભિનય કર્યો છે અને આ ફિલ્મ સામાજિક ભેદભાવ અને શિક્ષણના મુદ્દાને લગતી ફિલ્મ છે. જેમાં વાલ્મીકિ સમાજ માટે જે શબ્દો વપરાયા છે તે દૂર કરવામાં આવે. વધુમાં અરજદારે કહ્યું છે કે, ફિલ્મમાં વપરાયેલા કેટલાક શબ્દો અસંવૈધાનિક છે, આ પ્રકારના શબ્દો વાપરવા તે એટ્રોસિટી એકટનો ભંગ છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ