બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / people of these horoscope signs are proved to be perfect partners

તમારા કામનું / પરફેક્ટ પાર્ટનર હોય છે આ રાશિના છોકરાઓ, આ એક આદત પર છોકરીઓ થઈ જાય છે ફીદા

Khevna

Last Updated: 11:40 AM, 7 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરફેક્ટ પાર્ટનર મેળવવો એ દરેક છોકરીનું સપનું હોય છે. એ છોકરીઓ લકી હોય છે, જેના પાર્ટનર આ ત્રણ રાશિઓમાંથી કોઈપણ રાશિના જાતક હોય છે.

દરેક છોકરીને એવા લવ પાર્ટનરની તલાશ હોય છે, જે તેમને ખૂબ જ પ્રેમ કરે. તેમનું ધ્યાન રાખે. તેમને સમ્માન આપે તથા કહ્યા વગર જ તેમના ઈમોશન્સ સમજી જાય. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમુક રાશિઓના છોકરાઓમાં આ બધી ખૂબી હોય છે. જેથી તેમને બેસ્ટ પાર્ટનર માનવામાં આવે છે. 3 રાશિઓના છોકરાઓને પોતાના પાર્ટનરને ખૂશ રાખવાની બધી જ રીતો વિષે ખબર છે. આવો જાણીએ તે કઈ ત્રણ રાશિઓ છે.

વૃષભ (Taurus)
વૃષભ રાશિના છોકરાઓ પોતાનાં લવ પાર્ટનરને લઈને ખૂબ સમર્પિત હોય છે. તેઓ કોઈપણ પરિસ્થિતિમાં પોતાના પાર્ટનર સાથે ઉભા હોય છે. તેમના જીવનમાં પ્રેમની ખૂબ જ અહેમિયત હોય છે તથા તેને કારણે તેઓ પોતાના પાર્ટનર અથવા પત્નીને પૂરો સમય આપે છે. તેમના ઈમોશન્સનું ધ્યાન રાખે છે. તેઓ દરેક ખાસ મોકાઓ પર પોતાની પત્નીને સરપ્રાઈઝ આપવુ, પ્રેમ જતાવવો ભૂલતા નથી. એટલું જ નહિ, પોતાના પાર્ટનરના સપનાઓ પૂરા કરવામાં પણ તેમનો પૂરો સાથ આપે છે. 

કર્ક (Cancer)
કર્ક રાશિના છોકરાઓ પણ બેસ્ટ લાઈફ પાર્ટનર સાબિત થાય છે. તેઓ પ્રેમી હોય કે પતિ, દરેક પરિસ્થિતિમાં પોતાના પાર્ટનરની ખૂબ પરવાહ કરે છે. તેઓ હંમેશા પોતાના સંબંધને ખુશનુમા બનાવી રાખવા માટે કોશિશ કરતા રહે છે. શાંત સ્વભાવના હોવાને કારણે તેમનો ક્યારેક જ પાર્ટનર સાથે ઝઘડો થાય છે. 

ધનુ  (Sagittarius)
ધનુ રાશિના છોકરાઓ ઝિંદાદિલ તથા ફૂલ નેચરના હોય છે. તેઓ પોતાના પાર્ટનરની દરેક નાની-મોટી ખુશીનું ધ્યાન રાખે છે. તેમને પ્રેમની સાથે સમ્માન પણ આપે છે. દરેક પરિસ્થિતિમાં તેમનો સાથ પણ આપે છે. કરિયરમાં આગળ વધવા માટે તેમને મદદ પણ કરે છે. પછી એ ઘર સંભાળવામાં પત્નીની મદદ હોય કે બાળકોને સંભાળવામાં, તેઓ પૂરા દિલથી પોતાના પાર્ટનરનો સાથ આપે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ