બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / people doing navratri 9 days fast do not do parana on dashami know parana time

નવરાત્રી પારણા / નવરાત્રીમાં ઉપવાસ કરતાં લોકો ખાસ જાણી લેજો: પારણા કરતાં સમયે ભૂલથી પણ કરવી જોઈએ આ ભૂલો, જાણો ક્યારે અને શું ખાવું

Manisha Jogi

Last Updated: 10:47 AM, 21 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અષ્ટમી અને નવમીના દિવસે માઁ દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. 9 દિવસ વ્રત કર્યા પછી પારણા ક્યારે કરવા તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • 23 ઓક્ટોબર 2023ના રોજ નવમીના દિવસે શારદીય નવરાત્રી પૂર્ણ થશે
  • નવમીના દિવસે માઁ દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે
  • દિવસ વ્રત કર્યા પછી પારણા ક્યારે કરવા?

આજે શારદીય નવરાત્રીની સાતમ છે, આવતીકાલે મહાઅષ્ટમી છે. 23 ઓક્ટોબર 2023ના રોજ નવમીના દિવસે શારદીય નવરાત્રી પૂર્ણ થશે. અષ્ટમી અને નવમીના દિવસે માઁ દુર્ગાની વિશેષ પૂજા કરવામાં આવે છે અને કન્યાઓને ભોજન કરાવવામાં આવે છે. 9 દિવસ વ્રત કર્યા પછી પારણા ક્યારે કરવા તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.  

નવરાત્રી પારણા
જે લોકો માત્ર આઠમનું વ્રત કરે તેઓ 23 ઓક્ટોબરના રોજ સવારે પારમાં કરશે. જે લોકો 9 દિવસ વ્રત કરે છે, તે લોકોએ દશેરાની જગ્યાએ નવમીના દિવસે પારણા કરવા જોઈએ. આ વર્ષે 24 ઓક્ટોબરના રોજ મંગળવારે દશેરા છે. માનવામાં આવે છે કે, જે લોકો 9 દિવસ વ્રત કરે છે, તેમણે મંગળવારે પારણા ના કરવા જોઈએ. આ કારણોસર આ વર્ષે નવમીના દિવસે સાંજે માઁ દુર્ગાની પૂજા કર્યા પછી પારણા કરી લેવા.

નવરાત્રી પારણા સમય
પંચાંગ અનુસાર 23 ઓક્ટોબરના રોજ નવમીના દિવસે સોમવારે બપોરે 03:10 વાગ્યા સુધી જ છે. ત્યારપછી દશેરા શરૂ થશે. આ કારમોસર 9 દિવસ વ્રત કરતા લોકો 23 ઓક્ટોબરના રોજ સોમવારે બપોરે બપોરે 03:10 વાગ્યા પછી વ્રતના પારણા કરી શકે છે. 

પારણામાં શું ખાવું?
નવરાત્રીમાં પૂજાની સાથે સાથે વ્રત અને પારણાનું મહત્ત્વ પણ છે. 9 દિવસ સુધી વ્રત કર્યા પછી પારણા યોગ્ય વિધિ અને યોગ્ય વસ્તુ ખાઈને જ કરવા. નવરાત્રીમાં માતા રાનીને નવમા દિવસે હલવો, પુરી અને ચણાનો ભોગ ધરાવવામાં આવે છે. આ પ્રસાદથી વ્રતના પારણા કરવા તે શુભ માનવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ