બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Paytm Founder Vijay Sharma said that app will run exactly the same after 29 february

નિવેદન / Paytm કરો ચાલુ જ રહેશે, ચિંતા ના કરશો...: કંપનીના ફાઉન્ડર વિજય શર્માએ કર્યું એલાન

Published By: Vaidehi

Last Updated: 04:38 PM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Paytm ફાઉંડર વિજય શેખર શર્માએ એક્સ પર લખ્યું કે, " દરેક Paytmerને...હું પેટીએમનાં દરેક સદસ્યની સાથે તમારા અથાગ સમર્થન માટે તમને સલામ કરું છું...દરેક પડકારનું એક સમાધાન છે...."

  • RBIનાં આદેશ બાદ પેટીએમએ આપ્યું આશ્વાસન
  • Paytm ફાઉંડર વિજય શેખર શર્માનું નિવેદન
  • કહ્યું 29 ફેબ્રુઆરી બાદ પણ એપ પહેલાની જેમ જ કામ કરશે...

Paytm પેમેંટ્સને લઈને ચાલી રહેલ સંકટની વચ્ચે Paytmનાં ફાઉંડર વિજય શેખર શર્માએ નિવેદન આપ્યું છે. તેમણે આજે સવારે પોતાના 300 મિલિયનથી વધારે યૂઝર્સને આશ્વાસન આપ્યું છે. તેમણે લખ્યું કે- "તમારી મનપસંદ એપ કામ કરી રહી છે અને 29 ફેબ્રુઆરી બાદ પણ પહેલાની જેમ જ કામ કરતું રહેશે."

RBIએ લીધા હતાં એક્શન
ભારતીય રિઝર્વ બેંકે 2 દિવસ પહેલાં આદેશ આપ્યાં હતાં કે પેટીએમ પેમેંટ્સ બેંક લિમિટેડ કે PPBL, એપ બેંકિંગ વિંગ, 1 માર્ચથી ક્રેડિટ સેવાઓ અને ફંડ ટ્રાંસફરની સુવિધાઓ નહીં આપી શકે છે. RBIએ આ પગલું ઑટિડ રિપોર્ટ અને બાહરી ઑડિટરનાં રિપોર્ટ બાદ ઊઠાવ્યું હતું. જો કે હવે પેટીએમનાં ફાઉંડર વિજય શેખર શર્માનું આ નિવેદન સામે આવ્યું છે.

ફાઉંડરે આશ્વાસન આપ્યું
તેમણે લખ્યું કે- "દરેક Paytmerને... તમારી મનપસંદ એપ ચાલુ છે અને 29 ફેબ્રુઆરી બાદ પણ ચાલુ રહેશે.
હું Paytm ટીમનાં દરેક સદસ્યોની સાથે તમારા અથાગ સમર્થન માટે તમને સલામ કરું છું. દરેક પડકારોનું એક સમાધાન છે. અમે અમારી રાષ્ટ્રની સેવા પ્રત્યે ઈમાનદાર છીએ. ભારત, પેમેંટ ઈનોવેશન અને ફાયનેંશિયલ સર્વિસિઝનાં સમાવેશનમાં દુનિયાની પ્રસંશાઓ હાસિલ કરતું રહેશે...Paytm Karo તેનો સૌથી મોટો ચેંપિયન હશે."

વધુ વાંચો: Paytmથી હવે પેમેન્ટ નહીં થાય? RBIએ શું આદેશ કર્યો, સમજો આખી ઘટના | Daily Dose

સંકળાયેલા મુદ્દાઓ

Paytm RBI Vijay Shekhar Sharma પેટીએમ વિજય શેખર શર્મા Paytm Vijay Shekhar Sharma

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ