બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Parshottam Rupala was protested Kheda district

ખેડા / રૂપાલા સામે ગ્રામ્ય વિસ્તારોમાં ઉગ્ર બન્યો વિરોધ, પ્રવેશદ્વાર પર લાગ્યા પ્રવેશબંધીના પોસ્ટર્સ

Ajit Jadeja

Last Updated: 03:05 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાના ગળતેશ્વર તાલુકાના સાંગોલ ગામે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ જોવા મળ્યો છે

 

રૂપાલા સામે ગ્રામ્ય વિસ્તારોમાં ક્ષત્રિયોમાં રોષ ઉગ્ર બન્યો છે પ્રવેશદ્વાર પર લાગ્યા પ્રવેશબંધીના પોસ્ટર્સ લાગ્યા છે જેને લઇને ભાજપે ચુંટણીમાં પ્રચાર કરવો મુશ્કેલ બની શકે છે.પરષોત્તમ રૂપાલા સામે ગ્રામ્ય વિસ્તારોમાં વિરોધ ઉગ્ર બની રહ્યો છે. ખેડાના ગળતેશ્વર તાલુકાના સાંગોલ ગામે ક્ષત્રિય સમાજ આકરાપાણીએ જોવા મળ્યો છે.  સાંગોલ ગામના પ્રવેશદ્વાર પર લાગ્યા રૂપાલાની પ્રવેશબંધીના પોસ્ટર્સ લાગ્યા છે. ગામમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કાર્યકરો માટે પણ પ્રવેશબંધી કરવામાં આવી છે. ઉમેદવાર ન બદલાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ 

ગાંધીનગરમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અંબોડ ગામે ક્ષત્રિય સમાજે ગામમાં રેલી યોજી સુત્રોચ્ચાર કર્યા હતા.  તેમજ રૂપાલા સામે સૂત્રોચ્ચાર કરી પૂતળાદહન કરવામાં આવ્યુ હતું. ક્ષત્રિય સમાજની રેલીમાં મહિલાઓએ પણ મોટી સંખ્યામાં જોડાઇ રોષ વ્યક્ત કર્યો હતો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ