બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહીસાગર: બાલાસિનોર GIDCમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા સ્ટોન ક્રશરની બે ફેકટરીમાં તપાસ, રોયલ્ટી વગરના પથ્થર મળતા સ્વરાજ મિનરલ્સને રૂપિયા 3,74,746 દંડ તો સિલિકા ફ્લોર ઇન્ડસ્ટ્રીઝને 3,07,197 દંડ ફટકાર્યો

logo

બનાસકાંઠા : કોમેડીયન ભારતી સિંહે પરિવાર સાથે અંબાજી મંદિરે દર્શન કર્યા, ભારતી સિંહે અંબાજીમાં કરાવી બાળકની મુંડન વિધિ, અગાઉ પણ માતાજીના આશીર્વાદ લેવા આવતા રહ્યા છે ભારતી સિંહ

logo

Lok Sabha Elections 2024: આજે છઠ્ઠા તબક્કાનું મતદાન

logo

સુરતમાં ઝડપાયું કેમિકલ ચોરી કરવાનું કૌભાંડ

logo

IPL 2024: સનરાઇઝર્સ હૈદરાબાદ રાજસ્થાનને હરાવી ફાઇનલમાં, KKR સામે થશે ફાઈનલ જંગ

logo

રાજ્યમાં આજે ગરમીમાં આંશિક ઘટાડો, ગઇકાલ કરતા અમદાવાદના તાપમાનમાં 1.1 ડિગ્રીનો ઘટાડો નોંધાયો

logo

અમદાવાદની નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજમાં રેગિંગનો કેસ, 4 ડૉક્ટર સસ્પેન્ડ કરાયા

logo

રાજકોટમાં વધુ એક સહકારી સંસ્થા વિવાદમાં, બેંકના વહીવટકર્તાઓએ કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ

logo

ગાંધીનગર મનપાને નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન મળશે, અઢી વર્ષની ટર્મ પૂરી થતા થશે હોદ્દેદારોની વરણી

logo

વડોદરામાંથી ફરી ઝડપાયું MD ડ્રગ્સ, 5 લાખના MD ડ્રગ્સ સાથે 2 આરોપીની ધરપકડ

VTV / અજબ ગજબ / Panty thief evades Phuket police pursuit

હેરાની / આવી વાસના ! ઢગલાબંધ બ્રા અને નિકર્સ ચોરી ગયો ચોર, શું કરવા લઈ ગયો કહ્યું

Hiralal

Last Updated: 08:10 PM, 18 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીજવસ્તુઓની ચોરી સામાન્ય છે પરંતુ મહિલાના અંડરવિયરની ચોરીની એક હેરાનીભરી ઘટના પ્રકાશમાં આવી છે.

કોઈ મહિલાઓના અંડરગારમેન્ટ્સની પણ ચોરી કરી શકે છે અને તેના દ્વારા પણ વાસના સંતોષી શકે છે. આવી એક હેરાનીભરી ઘટના થાઈલેન્ડના ફુકેટમાં સામે આવી છે જે એક યુવાન ઘર બહાર સુકાઈ રહેલા મહિલાઓના અંડરગારમેન્ટ્સની ચોરી કરીને લઈ ગયો હતો. આ ઘટના સામે આવતાં લોકોમાં પણ જિજ્ઞાસા ફેલાઈ કે અને સવાલ થયો કે આખરે કોઈને મહિલાઓના અંડરગારમેન્ટસની કેમ ચોરી કરવી પડી? 

20થી વધુ બ્રા અને પેન્ટીની ચોરી 
થાઈલેન્ડના ફૂકેતના પટોંગમાં છેલ્લા કેટલાક દિવસથી એક હેરાનીભરી ચોરી થઈ રહી હતી. એપાર્ટમેન્ટની બહાર સુકાઈ રહેલી મહિલાઓની બ્રા અને પેન્ટીની ચોરી થવા લાગી હતી. લગભગ 20 જેટલી બ્રા અને પેન્ટી ચોરાઈ જતાં હોબાળો મચ્યો હતો અને પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. મહિલાઓ સાથે વાત કર્યા બાદ પોલીસને જાણવા મળ્યું કે સીસીટીવીમાં બતાવેલ બ્લુ ટી-શર્ટ અને બ્લેક શોર્ટ્સમાં ચોરે લગભગ 17.50 પાઉન્ડ (1,846 રૂપિયા)ની કિંમતની અડધી ડઝન બ્રા અને 15 જોડી પેન્ટીની ચોરી કરી હતી જેની કિંમત આશરે 22 પાઉન્ડ (2,321 રૂપિયા) છે. 

બ્રા-પેન્ટી ચોરીનો વીડિયો વાયરલ
બ્રા-પેન્ટી ચોરીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે એક શખ્સ મોટરસાઈકલ પર આવે છે અને પછી કોઈ જુએ નહીં તેમ બ્રા અને પેન્ટીની ચોરી કરીને મોટરસાઈકલ પર બેસીને ફરાર થઈ જાય છે. 

બ્રા-પેન્ટીની કેમ ચોરી કરી
ફરિયાદ મળતાં પોલીસે તપાસ શરુ કરી અને આખરે બ્રા-પેન્ટી ચોરને ઝડપી પાડ્યો હતો જેનું નામ Nuttawut છે. તેણે કબૂલ્યું કે તેણે જ બ્રા અને પેન્ટીની ચોરી કરી છે. શા માટે પૂછવામાં આવતાં તેણે ભયાનક ખુલાસા કર્યાં હોવાનું પણ કહેવાય છે. તેણે કહ્યું કે તેને મહિલાઓની બ્રા-પેન્ટી સુંઘીને વાસના સંતોષવાની ખોટી આદત છે. તેના ખુલાસાથી પોલીસ પણ હેરાન રહી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Panty thief Phuket Panty thief અંડરવિયર ચોરી અંડરવિયર થેફ્ટ પેન્ટી ચોરી ફૂકેટ પેન્ટી થીફ બ્રા ચોરી Phuket Panty thief
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ