બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / PAN Card has been deactivated due to not linking with Aadhaar, how to activate it again? Know the whole process

જાણી લો / Aadhaar સાથે લિંક ન કરાવવા પર PAN Card ડીએક્ટીવ થઈ ગયું છે તો ફરી કેવી રીતે એક્ટીવ કરવું? જાણો આખી પ્રોસેસ

Megha

Last Updated: 12:58 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોના પાન કાર્ડ હજુ સુધી આધાર સાથે લિંક નથી થયા એ પાન કાર્ડને 1 જુલાઈથી નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. જો તમારું PAN કાર્ડ પણ આવી જ રીતે નિષ્ક્રિય થઈ ગયું હોય તો હજુ પણ તેને ફરીથી એક્ટિવ કરવાનો વિકલ્પ છે

  • પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ પૂરી થઈ ગઈ 
  • લિંક ન કરાવેલ પાન કાર્ડને 1 જુલાઈથી નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે
  • તમારી પાસે હજુ પણ તેને ફરીથી એક્ટિવ કરવાનો વિકલ્પ છે

પાન કાર્ડને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ પણ પૂરી થઈ ગઈ છે. સરકારે અગાઉ પણ ઘણી વખત આ તારીખ લંબાવી હતી પણ આ વખતે તારીખ લંબાવવામાં આવી નથી. જણાવી દઈએ કે આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર જે લોકોના પાન કાર્ડ હજુ સુધી આધાર સાથે લિંક નથી થયા એ પાન કાર્ડને 1 જુલાઈથી નિષ્ક્રિય કરી દેવામાં આવ્યા છે. જો તમારું PAN કાર્ડ પણ આવી જ રીતે નિષ્ક્રિય થઈ ગયું હોય તો ગભરાવાની કોઈ વાત નથી. કારણ કે તમારી પાસે હજી પણ તેને ફરીથી એક્ટિવ કરવાનો વિકલ્પ છે.

જણાવી દઈએ કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસના નોટિફિકેશન મુજબ તમે 1000 રૂપિયાની ફી ચૂકવીને નિષ્ક્રિય પાન કાર્ડને ફરીથી સક્રિય કરી શકો છો. ચાલો જાણીએ કે પાન કાર્ડને ફરીથી સક્રિય કરવાની પ્રક્રિયા શું છે?

કેવી રીતે તપાસવું કે PAN સક્રિય છે કે નહીં?
- જો તમને ખબર નથી કે તમારું PAN કાર્ડ સક્રિય છે કે નિષ્ક્રિય છે, તો તમે તેને ઘરે બેઠા સરળતાથી ઓનલાઈન ચેક કરી શકો છો. આ તપાસવા માટે, 
- પહેલા આવકવેરા ફાઇલિંગ પોર્ટલ incometax.gov.in/iec/foportal/ પર જાઓ. 
- અહીં Quick Links વિભાગમાં, “Verify Your PAN” વિકલ્પ પર ક્લિક કરો. 
- ત્યાં મોબાઈલ નંબર સાથે તમારો PAN નંબર, નામ અને જન્મ તારીખ દાખલ કરો.
- તે પછી "ચાલુ રાખો" પર ક્લિક કરો અને OTP દાખલ કરો. 
- વેરિફિકેશન સફળ થતાની સાથે જ તમે તમારી સ્ક્રીન પર PAN નું સ્ટેટસ જોઈ શકશો 

PAN કેવી રીતે ફરીથી સક્રિય કરવું?
- જો તમારું PAN નિષ્ક્રિય થઈ ગયું છે, તો તેને ફરીથી સક્રિય કરવા માટે, તમારે 
- તે જ પોર્ટલ incometax.gov.in/iec/foportal/ પર જવું પડશે.
- અહીં 'ઈ-પે ટેક્સ' પર જાઓ અને તમારી PAN વિગતો દાખલ કરો. 
- આ પછી CHALLAN NO./ITNS 280 પર જાઓ અને ફી ચૂકવો. 
- આ પછી, મૂલ્યાંકન વર્ષ પસંદ કરો અને સરનામું દાખલ કરો. 
- પછી કેપ્ચા કોડ ભરો અને આગળ વધો ટેબ પર ક્લિક કરો. 
- આ પ્રક્રિયા પૂર્ણ કર્યાના 30 દિવસ પછી તમારું PAN ફરીથી સક્રિય થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ