બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Pakistani captain Salim Malik had offered bribe, try to fix match Shane Warne opened the secret

ક્રિકેટ / દેશના માન વિશે વિચાર્યા વિના આ પાકિસ્તાની ક્રિકેટરે કરી હતી મેચ ફિક્સિંગ, ક્રિકેટ રમવા પર  મુકવામાં આવ્યો હતો આજીવન પ્રતિબંધ

Megha

Last Updated: 03:01 PM, 10 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saleem Malik Match Fixing: પાકિસ્તાનના સલીમ મલિક પ્રથમ ક્રિકેટર છે જેના પર મેચ ફિક્સિંગનો દોષી સાબિત થયા બાદ આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પૈસાના લોભમાં તેણે ટીમનું માન દાવ પર લગાવી દીધું હતું.

  • ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો ઈતિહાસ ઘણો જૂનો છે
  • સલીમ મલિક પ્રથમ ક્રિકેટર છે મેચ ફિક્સિંગનો દોષી સાબિત થયો 
  • સપ્ટેમ્બર 1994માં ઓસ્ટ્રેલિયાની ટીમ મેચ રમવા પાકિસ્તાન ગઈ હતી

Saleem Malik Match Fixing: ક્રિકેટમાં મેચ ફિક્સિંગનો ઈતિહાસ ઘણો જૂનો છે. એવામાં સામાન્ય ચાહકો આ વિશે ઊંડાણ પૂર્વક જાણવા માટે ઝડપથી જૂની માહિતી સુધી પહોંચી શકતા નથી. જણાવી દઈએ કે મેચ ફિક્સિંગનો પહેલો સૌથી મોટો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે શ્રેષ્ઠ ક્રિકેટર સલીમ મલિક પર આજીવન પ્રતિબંધ મૂક્યો. 

સલીમ મલિક પ્રથમ ક્રિકેટર છે જેના પર મેચ ફિક્સિંગનો દોષી સાબિત થયા બાદ આજીવન પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પૈસાના લોભમાં તેણે ટીમનું માન દાવ પર લગાવી દીધું હતું. વાત એમ છે કે સપ્ટેમ્બર 1994માં ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમવા પાકિસ્તાન ગઈ હતી. આ સીરીઝ પછી પહેલીવાર સામાન્ય લોકોને મોટા પાયે મેચ ફિક્સિંગની ખબર પડી. આ સીરીઝ ખતમ થયા બાદ ઓસ્ટ્રેલિયાના ખેલાડી શેન વોર્ને એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર વોર્ને જણાવ્યું કે પાકિસ્તાની ખેલાડી સલીમ મલિક તેની હોટલના રૂમમાં આવ્યો હતો અને કહ્યું હતું કે જો તે પાકિસ્તાનમાં સિરીઝ હારી જશે તો તેનું ઘર સળગાવી દેવામાં આવશે. એટલા માટે તમે 2,76000 ડોલર (લગભગ 2 કરોડ રૂપિયા) લો અને મેચ હારી જાઓ. ઓસ્ટ્રેલિયન ખેલાડી વોર્ને આ વાત પોતાના કેપ્ટન અને મેચ રેફરીને જણાવી હતી. વોર્ને તેની ડોક્યુમેન્ટ્રીમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

આ મુદ્દા બાદ પાકિસ્તાનના જસ્ટિસ ફખરુદ્દીન અને જસ્ટિસ મલિક મોહમ્મદ કયૂમે તપાસ માટે એક કમિટીની રચના કરી હતી. મેચ ફિક્સિંગની ગંભીરતાથી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં બે લોકોના નામ સામે આવ્યા હતા. સલીમ મલિક સાથે વસીમ અકરમની પણ ચર્ચા થઈ હતી. તપાસ બાદ સલીમ મલિક પર આજીવન પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો પણ અકરમ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેની સામે પૂરતા પુરાવા મળ્યા નથી. જોકે 2008માં પાકિસ્તાનની સ્થાનિક કોર્ટે મલિક પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ