બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Pakistan should be ashamed on its independence day Its flag was not displayed on the Burj Khalifa display

VIDEO / આઝાદી દિવસે પાકિસ્તાનની ફજેતી, બુર્જ ખલીફા પર ન દેખાયો રાષ્ટ્રીય ધ્વજ, લોકોએ કર્યો હોબાળો

Kishor

Last Updated: 12:05 AM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરવામાં આવશે નહીં'.'બુર્જ ખલીફાના સત્તાવાળાઓએ આ પ્રકારનું નિવેદન આપી રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત ન કરતા પાકિસ્તાનની વિશ્વમાં ફજેતી થઈ છે.

  • સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં પાકિસ્તાનની થઈ વિશ્વમાં ફજેતી
  • બુર્જ ખલીફા પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું નામ નિશાન ન દેખાયું
  • પાકિસ્તાનીઓએ હંગામો મચાવી દીધો

પાકિસ્તાનમાં 14 ઓગસ્ટે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ પાડોશી દેશની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જ વિશ્વમાં ફજેતી થઈ છે. સ્વતંત્રતા દિવસમાં દુબઈમાં આવેલ વિશ્વની સૌથી ઊંચી બિલ્ડીંગ બુર્જ ખલીફા પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજનું નામ નિશાન દેખાયું ન હતું. બીજી બાજુ વૈશ્વિક ફજેતી ભોગવતા પાકિસ્તાનીઓએ હંગામો મચાવી દીધો હતો અને પોતાના દેશના સમર્થનમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા.

બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દર્શાવવામાં આવશે નહીં

બુર્જ ખલીફા પર તેમનો ધ્વજ ન દેખાતા પાકિસ્તાનના હજારો લોકોમાં આક્રોશનો જ્વાળા ભભૂક્યો હતો અને તેમનામાં નિરાશા છવાઈ હતી. પાકિસ્તાનીઓ બુર્જ ખલીફા પાસે રાહ જોતા રહ્યા હતા પરંતુ તેમના દેશનો ધ્વજ દેખાયો ન હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને એક મહિલાએ મોબાઇલમાં વીડિયો રેકોર્ડ કરી અને જણાવ્યું હતું કે સમય સવારના 12: 01 વાગ્યાનો થયો છે. પરંતુ દુબઈના સત્તાવાળાએ માહિતી આપીને કહ્યું છે કે બુર્જ ખલીફા પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દર્શાવવામાં આવશે નહીં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ