બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT

BCCI અધિકારીએ બુમરાને લઇને કરી પુષ્ટી
BCCIના કાર્યકારી અધિકારીએ પુષ્ટી કરતાં કહ્યું છે કે ડોકટરોની સલાહ લેવા માટે બુમરાહ એક અઠવાડિયા માટે ઇંગ્લેન્ડમાં રહેશે. તેમણે કહ્યું કે બુમરાહ ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં ઇંગ્લેન્ડ જશે અને તેમની સાતે NCAના પ્રમુખ ફિજિયોથેરેપિસ્ટ સાથે રહેશે. ત્રણ ડૉકટરો તેના ઇજાની તપાસ કરશે અને ત્યારબાદ આગળ અંગે કોઇ નિર્ણય લેશે.
ADVERTISEMENT

કોહલી ઇચ્છે છે કે બુમરાહ સંપૂર્ણ રીતે ફીટ થઇ જાય
દક્ષિણ આફ્રિકાની ટીમ આજથી ત્રણ ટેસ્ટ શ્રેણી રમવા ભારત સામે રમશે. જો કે બુમરાહની ગેરહાજરીથી તેઓને રાહત થશે. જો કે ટીમ પ્રબંધન સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું કે સુકાની વિરાટ કોહલી અને કોચ રવિ શાસ્ત્રી બુમરાહને મેદાનમાં ઝડપથી લાવવાના સમર્થનમાં નથી અને તેઓ ઇચ્છે છે કે બુમરાહ સંપૂર્ણ ફીટ થઇ જાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.