બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મોદી સરકાર ક્યારે રિલીઝ કરશે PM કિસાન યોજનાનો 24મો હપ્તો? ખેડૂતો જાણી લે

photo-story

5 ફોટો ગેલેરી

કામની વાત / મોદી સરકાર ક્યારે રિલીઝ કરશે PM કિસાન યોજનાનો 24મો હપ્તો? ખેડૂતો જાણી લે

Last Updated: 02:29 PM, 17 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

PM Kisan Yojana 24th Installment: શું તમે પીએમ કિસાન યોજનાના 24મા હપ્તા વિશે જાણો છો? જો નહીં, તો આ હપ્તો ક્યારે બહાર પાડવામાં આવી શકે છે તે વિશે તમે અહીં જાણી શકો છો.

1/5

photoStories-logo

1. 'પીએમ કિસાન યોજના'નો 24મો હપ્તો

ભારત સરકાર જરૂરિયાતમંદ અને ગરીબ લોકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવે છે. તે જ રીતે, ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે કેન્દ્ર સરકાર 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'નું સંચાલન કરે છે. હાલમાં, લાખો પાત્ર લાભાર્થીઓ આ યોજના સાથે જોડાયેલા છે અને તેનો લાભ મેળવી રહ્યા છે. 'પીએમ કિસાન યોજના'નો 24મો હપ્તો હવે જાહેર થવાનો છે. શું તમને ખબર છે કે સરકાર ક્યારે બહાર પાડી શકે છે? આવો જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. 9 કરોડથી વધુ પાત્ર ખેડૂતોને મળ્યો લાભ

પીએમ કિસાન યોજનાના અત્યાર સુધીમાં કુલ 23મો હપ્તો જાહેર કરવામાં આવ્યા છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા જૂનમાં 23 મો હપ્તો જાહેર કર્યો હતો. 9 કરોડથી વધુ પાત્ર ખેડૂતોને આ હપ્તાનો લાભ મળ્યો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. દર 4 મહિને મળે છે હપ્તો

નોંધનીય છે કે, PM કિસાન યોજનાનો દરેક હપ્તો લગભગ 4-4 મહિનાના અંતરે બહાર પાડવામાં આવે છે. 23મો હપ્તો જૂન મહિનામાં બહાર પાડવામાં આવ્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. મોદી સરકાર ક્યારે રિલીઝ કરી શકે છે 24મો હપ્તો?

આમ જોઈએ તો, 24મો હપ્તા માટેનો ચાર મહિનાનો સમયગાળો ઓક્ટોબરમાં પૂરો થાય છે. માનવામાં આવે છે કે 24મો હપ્તો ઓક્ટોબરમાં જારી થઈ શકે છે. જોકે, તારીખ અંગેની સત્તાવાર માહિતી હજુ રાહ જોવાઈ રહી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. ડીબીટીથી આવે છે હપ્તાના પૈસા

સરકાર હપ્તાની રકમ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવે છે. સરકાર DBT દ્વારા આ રકમ ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે. આનાથી એ સુનિશ્ચિત થાય છે કે લાભાર્થીઓને સરકાર દ્વારા મોકલવામાં આવેલી સંપૂર્ણ રકમ કોઈપણ વચેટિયા વિના મળી રહે. (Disclaimer અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

24th installment date PM Kisan Yojana be released PM Kisan Samman Nidhi Yojana
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ