બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / on saturday never eat red chilli masoor daal milk curd shani dev krupa

ધર્મ / શનિવારના દિવસે ભૂલથી પણ ન કરો આ 7 વસ્તુઓનું સેવન! શનિદેવ થઈ જશે નારાજ, મુશ્કેલીઓથી ઘેરાઈ જશે જીવન

Arohi

Last Updated: 01:52 PM, 19 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શાસ્ત્રોમાં શનિવારના દિવસે અમુક વસ્તીઓનું સેવન કરવાની મનાઈ છે. માન્યતા છે કે તેનાથી શનિદેવ નારાજ થઈ જાય છે અને જીવન કષ્ટોથી ઘેરાઈ જાય છે.

  • શનિદેવને સમર્પિત છે શનિવાર 
  • શનિવારે આ વસ્તુઓનું ન કરો સેવન 
  • શનિદેવ થઈ જશે નારાજ 

દૂધનું સેવન ન કરો 
શાસ્ત્રો અનુસાર દૂધનો સંબંધ શુક્ર ગ્રહથી છે. શુક્ર ગ્રહ યૌન ઈચ્છાઓનું કારક માનવામાં આવે છે. શનિ આધ્યાત્મ વધારનાર છે. શનિવારે દૂધનું સેવન કરવાથી શનિદેવ નારાજ થઈ જાય છે. 

લાલ મરચાનું ન કરો સેવન 
લાલ મરચાની તાસીર ગરમ હોય છે અને શનિદેવ શીતલ પદાર્થ પસંદ કરે છે. શનિના અશુભ પ્રભાવથી બચવા માટે શનિવારે લાલ મરચુ ન ખાઓ. 

મસૂર દાળનું ન કરો સેવન 
જેની કુંડળીમાં શનિની ઢૈય્યા અને સાડાસાતી ચાલી રહી છે તે શનિવારના દિવસે મસૂરની દાળનું સેવન કરો. મસૂર દાળ લાલ રંગનો પદાર્થ છે. તેને ખાવાથી વ્યક્તિનો ગુસ્સો વધે છે. કહેવાય છે કે તેનો સંબંધ મંગળ ગ્રહથી છે. મંગળ અને શનિ બન્ને ગ્રહોનો સ્વભાવ ક્રોધી છે.

દહીં 
દહીં પણ દૂધથી બનેલું હોવાથી શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. શનિવારે તેનું સેવન ન કરવું જોઈએ. 

દારૂનું ન કરો સેવન 
જો આધ્યાત્મનું પાલન ન કરવામાં આવે તો શનિના પ્રકોપનો સામનો કરવો પડે છે. એવામાં ભૂલથી પણ શનિવારે દિવસે દારૂનું સેવન ન કરો. 

તામસિક ભોજન ન કરો 
આ દિવસે તામસિક ભોજન કરવાથી શનિનો અશુભ પ્રભાવ પડે છે. આર્થિક, માનસિક અને શારીરિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેના સેવનથી બચો. 

ઓઈલી વસ્તુઓ 
શાસ્ત્રોમાં ઓઈલી વસ્તુઓનું સેવન જ્યોતિષની દૃષ્ટિએ શુભ માનવામાં આવે છે. શનિવારે અથાણું, ખાટ્ટુ, તળેલા ભોજનનું સેવન શનિદેવને નારાજ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ