બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Olympic Village will be prepared in Gujarat, survey work will start in Ahmedabad-Gandhinagar and Surat

ઓલિમ્પિક ગેમ્સ 2036 / ગુજરાતમાં તૈયાર કરાશે ઓલિમ્પિક વિલેજ, અમદાવાદ-ગાંધીનગર અને સુરતમાં સર્વેની કામગીરી શરૂ, જાણો વિગત

Priyakant

Last Updated: 02:00 PM, 7 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Olympic Games 2036 Latest News: ગુજરાતમાં 3 જગ્યાએ બનશે ઓલિમ્પિક વિલેજ, ઓલિમ્પિક ગેમ્સ-2036ને લઈ ગુજરાતમાં ઓલિમ્પિક વિલેજ માટે સરવે કામગીરી શરૂ

  • ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ-2036ની તૈયારી શરૂ
  • ગુજરાતમાં 3 જગ્યાએ બનશે ઓલિમ્પિક વિલેજ
  • અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં બનાવાશે ઓલિમ્પિક વિલેજ

Olympic Games 2036 : ભારતમાં ઓલિમ્પિક ગેમ્સ-2036ના આયોજન માટે તૈયારીઓ શરૂ થઈ છે. જેને લઈ ગુજરાતમાં પણ ઓલિમ્પિક ગેમ્સ માટે ઓલિમ્પિક વિલેજ બનાવાશે. આ તરફ હવે તૈયારીના ભાગરૂપે ગુજરાતમાં ત્રણ સ્થળે રમતગમતના મેદાન સાથે રહેઠાણ તૈયાર કરવામાં આવશે. વિગતો મુજબ ઓલિમ્પિક ગેમ્સ-2036ને લઈ ગુજરાતમાં ઓલિમ્પિક વિલેજ માટે સરવે કામગીરી શરૂ થઈ ચૂકી છે. 

File Photo

ઓલિમ્પિક ગેમ્સ-2036ના આયોજન માટે ગુજરાતમાં પણ ઓલિમ્પિક વિલેજ બનાવાશે. વિગતો મુજબ રાજ્યમાં અમદાવાદ, ગાંધીનગર અને સુરતમાં ઓલિમ્પિક વિલેજ બનાવવા અંગે કવાયત શરૂ કરવામાં આવી છે. જેને લઈ ગુજરાતમાં ઓલિમ્પિક વિલેજ માટે સરવે કામગીરી શરૂ થઈ ચૂકી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં ત્રણ સ્થળે રમતગમતના મેદાન સાથે રહેઠાણ તૈયાર કરાશે.

File Photo

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ