બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ફેશન અને સૌંદર્ય / oil for glowing skin: tightening face or wrinkles and fine lines

સ્કીન ટિપ્સ / રોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર અવશ્ય લગાવો આ ચીજ, સ્કીન ફૂલની જેમ ખીલી ઉઠશે

Bijal Vyas

Last Updated: 05:43 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ તમારા ચહેરા પરની કરચલીઓ, ફ્રીકલ્સ અને ફાઈન લાઈન્સથી પરેશાન છો, તો આવો જાણીએ એવા પાંચ ફેસ ઓઈલ વિશે....

  • રોઝ સીડ ઓઇલ વિટામિન A અને વિટામિન C તેમજ ફેટી એસિડથી ભરપૂર હોય છે
  • જોજોબા તેલ આપણી સ્કિનમાં તેલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે
  • મારુલા ઓઇલ સ્કિનને હાઇડ્રેટ કરવામાં, રેડનેસ ઘટાડવામાં અને ત્વચાની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે

Anti Aging Oils For Face: દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેમની સ્કિન જવાન રહે, ભલે ઉંમર વધે પરંતુ ત્વચા પર ગ્લો અને ચમક જળવાઈ રહે છે. પરંતુ સમયની સાથે ત્વચા પર ફાઈન લાઈન્સ, રિંકલ્સ અને કરચલીઓ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં, લોકો વારંવાર પૂછે છે કે, શું આ સાયન્સ ઓફ એજિંગને ઘટાડી શકે છે? તો આવો તમને એવા પાંચ ફેસ ઓઈલ વિશે જણાવીએ જે સાયન્સ ઓફ એજિંગની ઓછી કરવામાં મદદ કરે છે અને મારું માનવું છે કે, આ તેલનો નિયમિત ઉપયોગ કરીને તમે તમારી સ્કિનને ઘણા વર્ષો સુધી જવાન રાખી શકો છો.

સ્કિનના જવાન રાખે છે આ 5 તેલ
આર્ગન ઓઇલ

આ તેલ આર્ગન ટ્રીના દાણામાંથી મેળવવામાં આવે છે અને તે વિટામિન ઇ, એન્ટીઑકિસડન્ટો અને ફેટી એસિડથી ભરપૂર હોય છે. આ સ્કિન મોશ્ચ્યુરાઇઝ કરવામાં, બળતરા ઘટાડવામાં અને કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકે છે.

રોજ માત્ર 10 મિનિટ ઓઈલનો આ 1 ઉપાય કરી લો, શરીર 100 વર્ષ સુધી રહેશે નિરોગી |  benefits of daily doing oil pulling

રોઝ સીડ ઓઇલ 
ગુલાબના બીજમાંથી કાઢવામાં આવેલ રોઝ સીડ ઓઇલ વિટામિન A અને વિટામિન C તેમજ ફેટી એસિડથી ભરપૂર હોય છે. તે ત્વચાની રચનાને સુધારવામાં, હાઇપરપિગ્મેંન્ટેશન ઘટાડવામાં અને કોલેજનને બૂસ્ટ કરવામાં મદદ કરી શકે છે.

જોજોબા ઓઇલ
જોજોબા તેલ આપણી સ્કિનમાં તેલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી ઓઇલી સ્કિન અને પિમ્પલ્સથી છુટકારો મળે છે. તેમાં વિટામિન ઈ અને બી-કોમ્પ્લેક્સ પણ જોવા મળે છે, જે એન્ટી એજિંગ માટે ફાયદાકારક છે.

મારુલા તેલ
મરુલા ફળના બીજમાંથી કાઢવામાં આવેલું આ તેલ એન્ટીઓક્સીડેન્ટ અને ફેટી એસિડથી ભરપૂર હોય છે. તે સ્કિનને હાઇડ્રેટ કરવામાં, રેડનેસ ઘટાડવામાં અને ત્વચાની ગુણવત્તા સુધારવામાં મદદ કરે છે, જે તેનાથી આ એન્ટી-એજિંગ માટે એક સારો વિકલ્પ બની જાય છે.

એકદમ સોફ્ટ, શાઈની અને ગ્લોઈંગ સ્કિન જોઈએ તો નહાયા પહેલાં કરો આ 1 કામ, જાણો  5 બેસ્ટ ઉપાય | Best skin Cleaners and home remedies for young glowing skin

રેટિનોલ ઓઇલ 
રેટિનોલ એ વિટામીન A નો ઉત્તમ સ્ત્રોત છે અને તેના વૃદ્ધત્વ વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. તે કોલેજનનું પ્રોડક્શન, સેલ ટર્નઓવર અને ફાઈન લાઈન્સ તેમજ કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ