ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / 17 ઓક્ટોબરે સૂર્યથી બનશે નીચભંગ રાજયોગ, 4 રાશિના જાતકોને ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ

photo-story

7 ફોટો ગેલેરી

Surya Gochar 2026 / 17 ઓક્ટોબરે સૂર્યથી બનશે નીચભંગ રાજયોગ, 4 રાશિના જાતકોને ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ

Last Updated: 11:15 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

17 ઓક્ટોબર 2026થી સૂર્ય તુલા રાશિમાં પ્રવેશીને નીચભંગ રાજયોગ બનાવશે. જેમાં વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કુંભ રાશિના જાતકો માટે આ સમય ખાસ લાભકારક રહેવાની સંભાવના છે.

1/7

photoStories-logo

1. નીચભંગ રાજયોગ

જ્યોતિષશાસ્ત્રમાં સૂર્યદેવને આત્મા, માન-સન્માન, નેતૃત્વ અને પદ-પ્રતિષ્ઠાના કારક માનવામાં આવે છે. સૂર્ય દર મહિને પોતાની રાશિ બદલે છે. જેની તમામ 12 રાશિઓ પર અસર પડે છે. જ્યારે સૂર્ય પોતાની નીચ રાશિ એટલે કે તુલા રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખાસ ગ્રહોની સ્થિતિને કારણે 'નીચભંગ રાજયોગ'નું નિર્માણ થાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. ક્યારે રચાશે રાજયોગ?

17 ઓક્ટોબર 2026ના રોજ સૂર્ય કન્યા રાશિમાંથી નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. પંચાંગ અનુસાર આ પ્રવેશ સાંજે લગભગ 7:57 વાગ્યે થશે અને સૂર્ય 16 નવેમ્બર 2026 સુધી તુલા રાશિમાં રહેશે .તુલા રાશિમાં સૂર્યને નીચનો ગણવામાં આવે છે. પરંતુ આ વખતે વિશેષ ગ્રહસ્થિતિને કારણે નીચભંગ રાજયોગની રચના થઈ રહી છે. આ યોગ સામાન્ય રીતે બધી રાશિઓને અસર કરે છે પરંતુ નીચે મુજબની 4 રાશિઓ માટે ખાસ લાભકારક સાબિત થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/7

photoStories-logo

3. વૃષભ

વૃષભ રાશિના જાતકો માટે આ સમય સંબંધો, પાર્ટનરશીપ અને વર્ક પ્લેસમાં નવા સંપર્કો લાવી શકે છે. વ્યવસાય કરનારાઓને નવા લોકો સાથે જોડાવાની તક મળી શકે છે અને જૂના કોન્ટેક્ટ પણ મહત્વની માહિતી કે પ્રસ્તાવ લાવી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. સિંહ

સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે આથી આ ગોચર સિંહ જાતકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. જેમાં વર્ક પ્લેસમાં ઓળખ વધારવાની અને જવાબદારી લેવાની તકો આવી શકે છે. નેતૃત્વ ક્ષમતા પ્રગટ થવાની સાથે નાણાકીય બાબતોમાં પણ સકારાત્મક પરિણામ જોવા મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/7

photoStories-logo

5. વૃશ્ચિક

તમારા લોકો માટે કામ અને કોમ્પીટીશનના ક્ષેત્રમાં સક્રિયતા વધી શકે છે. નોકરીમાં કોઈ પડકાર આવે તો મહેનત અને યોગ્ય સ્ટ્રેટેજી સાથે પરિસ્થિતિ સંભાળી શકાય છે. સ્પર્ધાત્મક પરીક્ષા અથવા નોકરીની તૈયારી કરનારાઓએ પોતાની મહેનત ચાલુ રાખવી જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. કુંભ

તમારા માટે શિક્ષણ, યાત્રા, ભાગ્ય અને નવા અવસરો સાથે જોડાયેલા ક્ષેત્રોમાં અસર જોવા મળી શકે છે. નોકરી કે વ્યવસાયને લગતી યાત્રાની તક મળી શકે છે. વિદેશી કામ, ઓનલાઈન બિઝનેસ કે નવા ક્ષેત્રમાં વિસ્તારની યોજના ધરાવનારાઓ માટે આ સમય મહત્વનો બની શકે છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં નવી દિશા પણ મળી શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Neechbhang Rajyoga Taurus Libra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ