ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / ઓક્ટોબરમાં આરાશિના જાતકો માટે આર્થિક પડકારો? જાણો તમારી રાશિ માટે કેવો રહેશે ઓક્ટોબર મહિનો

photo-story

14 ફોટો ગેલેરી

ધર્મ / ઓક્ટોબરમાં આરાશિના જાતકો માટે આર્થિક પડકારો? જાણો તમારી રાશિ માટે કેવો રહેશે ઓક્ટોબર મહિનો

Last Updated: 10:27 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઓક્ટોબર 2026માં કન્યા અને વૃશ્ચિક રાશિના જાતકો માટે અણધાર્યા ધનલાભ અને સુવર્ણ તકોના યોગ છે. જ્યારે કર્ક, સિંહ અને કુંભ રાશિના લોકોએ વધતા ખર્ચ સામે આયોજન અને સંયમ રાખવું પડશે. ચાલો જાણીએ માસિક રાશિ ફળ વિષે.

1/14

photoStories-logo

1. માસિક રાશિફળ

ગ્રહોની ઓક્ટોબર માસ દરમિયાનની સ્થિતિ અનુસાર દરેક રાશિ માટે આર્થિક ક્ષેત્રે વિવિધ પ્રકારના ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. જેમાં અમુક જાતકો માટે અણધાર્યા લાભ અને આવકના નવા સ્ત્રોત ખુલશે તો બીજી તરફ અમુક રાશિઓએ વધતા ખર્ચ સામે બજેટ જાળવી રાખવા માટે ખાસ ધ્યાન આપવું પડશે. ચાલો જાણીએ દરેક રાશિઓ વિષે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/14

photoStories-logo

2. મેષ

તમારા માટે ચોથા ભાવમાં ગુરુનું ભ્રમણ હોવાથી પારિવારિક પ્રસંગો કે ઘરની જરૂરિયાતો પાછળ ખર્ચનું પ્રમાણ વધી શકે છે. સતત વધતા ખર્ચ તમારી બચત પર અસર પાડી શકે છે. જેમાં કાનૂની કે પારિવારિક બાબતોમાં નાણાં રોકતી વખતે સમજી-વિચારીને આગળ વધવું.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

3/14

photoStories-logo

3. વૃષભ

તમારા માટે અગિયારમે શનિ અને આઠમે ગુરુનું સ્થાન હોવાથી તમને અણધાર્યા માર્ગોથી નાણાકીય લાભ મળવાની શક્યતા છે. આવક વધારવાની તકો મળશે, પરંતુ નાણાકીય નિર્ણયોમાં ઉતાવળ કે બેદરકારીથી બચવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/14

photoStories-logo

4. મિથુન

તમારા માટે આ મહિનો ધન અર્જન કરવા માટે અનુકૂળ રહેશે. જેમાં કરિયર અને વેપારમાં લાભ મળી શકે છે. પરંતુ પ્રવાસ અથવા અચાનક આવી પડતા ખર્ચાઓ બજેટ ખોરવી શકે છે. જેમાં મુસાફરી દરમિયાન પૈસાની બાબતમાં વિશિષ્ટ સાવચેતી રાખવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

5/14

photoStories-logo

5. કર્ક

તમારા માટે નવમા ભાવમાં શનિની હાજરીને કારણે આર્થિક બોજ વધી શકે છે. જેમાં જરૂરિયાતો પૂરી કરવા લોન કે કરજ લેવાની સ્થિતિ પણ ઊભી થઈ શકે છે. આ મહિને આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવું એ જ મુખ્ય પડકાર રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/14

photoStories-logo

6. સિંહ

તમારા માટે નાણાકીય પ્રવાહ થોડો ધીમો રહેવાના સંકેત છે. આઠમે શનિ હોવાથી જીવનસાથી કે અન્ય જવાબદારીઓ પાછળ નાણાં વપરાઈ શકે છે. જેમાં આર્થિક સ્થિતિ જાળવી રાખવા ખર્ચ કરવાની આદતોમાં બદલાવ લાવવો પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

7/14

photoStories-logo

7. કન્યા

તમારા માટે બીજા ભાવના સ્વામી શુક્રનું અનુકૂળ સ્થાન અને છઠ્ઠે રાહુ તમને અણધાર્યો આર્થિક લાભ કરાવી શકે છે. જેમાં જૂની સંપત્તિ, લોન કે અન્ય સ્ત્રોતોથી અચાનક ધનપ્રાપ્તિ થઈ શકે છે. જેનાથી આર્થિક સ્થિતિ સદ્ધર બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

8/14

photoStories-logo

8. તુલા

તમારા માટે આર્થિક દ્રષ્ટિએ મહિનો એવરેજ રહેશે. જેમાં રાહુ-કેતુના પ્રભાવને લીધે ધાર્યા મુજબની બચત કે નફો મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. વેપાર કે રોકાણમાં મોટું જોખમ લેવાથી દૂર રહેવું જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

9/14

photoStories-logo

9. વૃશ્ચિક

તમારા માટે નવમે ગુરુનું સ્થાન તમારા માટે ભાગ્યના દ્વાર ખોલશે. જેમાં વેપાર, ટ્રેડિંગ કે અન્ય રોકાણોમાંથી અણધાર્યો ફાયદો મળવાની શક્યતા છે. પણ આર્થિક સ્થિતિથી તમને સંતોષ અને માનસિક શાંતિ અનુભવાશે.

આ તસવીર શેર કરો

logo logo logo

10/14

photoStories-logo

10. ધન

તમારા માટે સૂર્ય અને ગુરુની બદલાતી ચાલ કરિયર અને બિઝનેસમાં ઉત્સાહજનક મોકા લાવશે. જેમાં આવકમાં વૃદ્ધિ થશે પરંતુ સામે બિનજરૂરી ખર્ચાઓ પર અંકુશ રાખવો જરૂરી રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

ADVERTISEMENT

11/14

photoStories-logo

11. મકર

તમારા માટે આઠમા સ્થાનમાં કેતુનો પ્રભાવ હોવાથી વસિયત, શેર કે ભાગીદારીના નાણાંમાં ખૂબ જ ધ્યાન રાખવું. જેમાં નાણાકીય ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર કોઈ મોટા આર્થિક સાહસ કરવા નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

12/14

photoStories-logo

12. કુંભ

તમારા માટે છઠ્ઠા ભાવમાં ગુરુની સ્થિતિ હોવાથી ધન ભેગું કરવામાં કે નવું રોકાણ કરવામાં અવરોધો આવી શકે છે. જેથી આવકમાં ધીમી પ્રગતિ રહેતાં કડક બજેટ બનાવીને ચાલવું જરૂરી બનશે.

આ તસવીર શેર કરો

logo logo logo

13/14

photoStories-logo

13. મીન

તમારા માટે પારિવારિક જરૂરિયાતો પાછળ ખર્ચ વધતાં બચત પર અસર પડી શકે છે. જેમાં મોટા જોખમી રોકાણોથી દૂર રહેવું અને નાણાકીય સ્થિરતા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કરવું યોગ્ય રહેશે.

આ તસવીર શેર કરો

logo logo logo

14/14

photoStories-logo

14. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

monthly horoscope Virgo Scorpio
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ