ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / અમેરિકા જવા નીકળેલા ત્રણ ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ, પરિવાર પાસે માંગી 1 કરોડની ખંડણી

ચિંતાજનક / અમેરિકા જવા નીકળેલા ત્રણ ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ, પરિવાર પાસે માંગી 1 કરોડની ખંડણી

Published By: Hiralal Parmar

Last Updated: 04:17 PM, 28 September 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકા જવા નીકળેલા ત્રણ ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ કરાયું હતું અને પરિવાર પાસે 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી.

ADVERTISEMENT

3 ગુજરાતીઓને અમેરિકામાં જવું ભારે પડ્યું. અમેરિકા જવા નીકળેલા ત્રણ ગુજરાતીઓનું ઇથોપિયામાં અપહરણ કરાયું હતું અને પરિવાર પાસે 1 કરોડની ખંડણી માંગવામાં આવી હતી. પરિવાર દ્વારા રૂપિયા ચૂકવ્યા છતાં ત્રણ દિવસથી તેમનો કોઈ પત્તો નથી. અપહરણ કરાયેલા યુવકની ઓળખ 23 વર્ષીય ઋત્વિક જનસરી તરીકે થઈ છે. 30 વર્ષીય મમતા ચાવડા પણ અપહરણ કરાયેલા લોકોમાં સામેલ, મૂળ મહેસાણા અને હાલ અમદાવાદમાં રહે છે.

મહેસાણાના એજન્ટે અમેરિકા મોકલ્યા

એવું સામે આવ્યું છે કે મહેસાણાના એજન્ટ અલ્પેશ પટેલે 3ને અમેરિકા મોકલ્યાં હતા. 20 સપ્ટેમ્બરે ગુજરાતથી જયપુર, ત્યારબાદ અબુધાબી થઈ ત્રણેય ઇથોપિયા પહોંચ્યા હતા. એડિસ અબાબાના GSF ગેસ્ટ હાઉસમાં રોકાયા બાદ એજન્ટોએ અપહરણ કર્યું હતું.

વધુ વાંચો : "સગીરો સોશિયલ મીડિયા એકાઉન્ટ ન બનાવી શકે, ઓર્ડર બહાર પાડો"-સુપ્રીમનો કેન્દ્રને મોટો નિર્દેશ

આખો મામલો કેવી રીતે બહાર આવ્યો?

આ આખો મામલો ત્યારે બહાર આવ્યો કે જ્યારે એક યુવક રૂપિયા આપીને પાછો આવ્યો હતો. એ યુવક તેમના જ ગામનો હતો, બધા સાથે હતા. અપહરણકારોએ તેમના પરિવાર સાથે વાત કરીને રૂપિયા માંગ્યા હતા. ત્રીજા યુવકના પરિવારે 70 લાખ રૂપિયા આપી દેતા અપહરણકારોએ તેને છોડી દીધો હતો અને તે યુવાન ગુજરાત પાછો આવી ગયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Gujarat news

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ