ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / કબજિયાત, બ્લોટિંગ અને ગેસથી રાહત માટે રોજ ખાઓ આ 5 ફાઇબરથી ભરપૂર ફળ, ડાયટમાં વધશે ફાઇબર
8 ફોટો ગેલેરી
Last Updated: 10:48 PM, 28 September 2026
1/8
આજના સમયમાં લોકો ફિટ રહેવા માટે પ્રોટીન ડાયેટ પર તો પૂરેપૂરું ધ્યાન આપે છે પરંતુ આહારના અતિ મહત્વના ઘટક એવા ફાયબરની અવગણના કરી બેસે છે. એક મેડીકલ સર્વે મુજબ ભારતમાં 10 માંથી 7 લોકો દરરોજ જરૂરી માત્રામાં ફાયબર મેળવતા નથી. ખોરાકમાં ફાયબરની કમીના કારણે કાયમી કબજિયાત, ગેસ, પેટ ફૂલવું અને વારંવાર ભૂખ લાગવી જેવી મુશ્કેલીઓ ઊભી થાય છે. જેમાં લાંબા ગાળે આ કમી હાર્ટ ડીઝીઝ, હાઈ કોલેસ્ટ્રોલ અને આંતરડાના કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ વધારી શકે છે. ચાલો જાણીએ કે, પાચનતંત્રને મજબૂત બનાવવા અને પેટની તકલીફો દૂર કરવા કયા ફાયબરયુક્ત ફળો ખાવા જોઈએ.
2/8
ADVERTISEMENT
3/8
4/8
ADVERTISEMENT
5/8
6/8
ADVERTISEMENT
7/8
8/8
આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ