ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / numerology horoscope miraculous changes in the lives of these birth date people on march 7 2024

અંકરાશિ / આજે આ જન્મ તારીખવાળા લોકોના જીવનમાં આવશે અણધાર્યો વળાંક, થશે મહાલાભ

Published By: Vikram Mehta

Last Updated: 07:09 AM, 7 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર કાઢવા માટે તમારે તમારી જન્મતિથિ, મહિનો અને વર્ષનો સરવાળો કરો. જે સરવાળો આવે તે નંબર તમારો ભાગ્યાંક હશે. તમારો ફેબ્રુઆરી મહિનો કેવો રહેશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

જ્યોતિષશાસ્ત્ર અનુસાર અંક જ્યોતિષથી વ્યક્તિના ભવિષ્ય, સ્વભાવ અને પર્સનાલિટી વિશે જાણી શકાય છે. નામ રાશિ અનુસાર રાખવામાં આવે છે, તે પ્રકારે નંબર અનુસાર અંક જ્યોતિષમાં નંબર હોય છે. અંકશાસ્ત્ર અનુસાર તમારો નંબર કાઢવા માટે તમારે તમારી જન્મતિથિ, મહિનો અને વર્ષનો સરવાળો કરો. જે સરવાળો આવે તે નંબર તમારો ભાગ્યાંક હશે. તમારો ફેબ્રુઆરી મહિનો કેવો રહેશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 3, 12 અને 21 તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 3 હોય છે. આજે 7 માર્ચનો દિવસ તમારા માટે કેવો રહેશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

મૂળાંક 1  

આજે તમે પોઝિટીવ રહેશેો. પ્રોફેશનલ જીવનમાં લાગણીઓને ખુદ પર હાવી ના થવા દેવી. લવ લાઈફની પરેશાની દૂર થશે. આરોગ્ય પર ખાસ ધ્યાન આપવું.

મૂળાંક 2  

આજે તમે બિઝી રહેશો. લવ લાઈફમાં બોલાચાલી થશે, કોઈપણ મુશ્કેલીનું શાંતિપૂર્વક નિવારણ લાવવું, ઓફિસમાં વધુ પરેશાની આવી શકે છે. નાની મોટી સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ચાલતા ક્યાંય પણ ના જવું જોઈએ. 

મૂળાંક 3  

આજે તમે બિઝી રહેશો. ટીમ લીડર અને મેનેજર સહિત કેટલાક સીનિયર્સ આકરુ વલણ દાખવવું પડશે. અલગ અલગ જગ્યાએથી નાણાંકીય આવક થશે. આર્થિક રૂપે આજનો દિવસ સારો રહેશે. અનિંદ્રાને કારણે પરેશાન રહેશો. પરિણીત લોકોએ વાદ વિવાદથી દૂર રહેવું.

મૂળાંક 4  

આજના દિવસમાં અનેક ફેરફાર આવશે. સાવધાનીપૂર્વક બજેટ બનાવવું. ભાગીદારીઓને નવી ભાગીદારી મળી શકે છે. જીવનમાં નવા વ્યક્તિનું આગમન થશે. કાયદાકીય બાબતોનું નિવારણ આવશે. આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું.

મૂળાંક 5

આજનો દિવસ સારો રહેશે. નોકરીમાં બદલાવ સહિત અન્ય જરૂરી નિર્ણય લેવા પડી શકે છે. નાની મોટી પરેશાની આવી શકે છે. ધ્યાન અને યોગથી તણાવ દૂર થશે. 

મૂળાંક 6  

આજના દિવસમાં અનેક ઉતાર ચઢાવ આવશે. આવનારા દિવસોમાં પ્રમોશન આપવા માટે મેનેજમેન્ટ તમારું પ્રદર્શન જોઈ શકે છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ માટે બચત કરવી. માતા પિતાના આશીર્વાદથી લવ મેરેજને મંજૂરી મળશે.

મૂળાંક 7  

જે લોકોને નવો નવો પ્રેમ થયો છે, તેઓ તેમના પાર્ટનર સાથે સારો અને વધુ સમય પસાર કરી શકશે. વધુ રમવું નહીં. રોકાણ કરવા માટે નાણાંકીય નિષ્ણાંતનું માર્ગદર્શન લઈ શકો છો. દવાઓ યાદ રાખીને લેવી.

મૂળાંક 8  

આજનો દિવસ સારો રહેશે. જે લોકોના સંબંધ તૂટવાની કગાર પર છે, તેઓ ફરી એકવાર નોર્મલ થઈ જશે. આજે કેટલાક ટાર્ગેટ મળશે, જે પૂર્ણ કરવામાં તમને મુશ્કેલી થઈ શકે છે. જે લોકો નોકરી છોડીને બિઝનેસ આઈડિયા લોન્ચ કરવા માંગે છે, તેઓ આગળ વધી શકે છે.

વધુ વાંચો: મહાશિવરાત્રી પર શુક્ર પ્રદોષ વ્રતનો અદભૂત સંયોગ, તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, પુણ્ય કમાશો

મૂળાંક 9  

આજનો દિવસ સારો રહેશે. ઓફિસ પોલિટીક્સથી દૂર રહેવું. કેટલાક લોકોને ઘર અથવા કાર ખરીદવાનું સૌભાગ્ય પ્રાપ્ત તશે. મેનેજમેન્ટ તમારા પર્ફોર્મન્સ પર ધ્યાન આપશે. આજના દિવસની સારી શરૂઆત કરવા માટે યોગ અને ધ્યાન ધરો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

Horoscope Numerology ank jyotish future by date of birth nk shashtra જન્મતારીખ પરથી ભવિષ્ય ન્યૂમેરોલોજી રાશિફળ હોરોસ્કોપ numerology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ