બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / nta has declared the exam pattern of cuet

નવા નિયમો / હવે યુનિવર્સિટીમાં એડમિશન માટે આપવી પડશે આ પરીક્ષા, 12માના આધારે જ હશે પ્રશ્નો, જાણો શું છે આ નવા નિયમો

Khevna

Last Updated: 10:36 AM, 27 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

​​​​​​​UGCએ સેન્ટ્રલ યુનીવર્સીટીમાં દાખલા માટે નવી પરીક્ષા નીતિ CUETનું એલાન કર્યું હતું, હવે NTAએ CUETને લઈને પબ્લિક નોટીફિકેશન જાહેર કર્યું છે.

  • 2 એપ્રિલથી શરુ થશે CUETનાં આવેદનો 
  • એનટીએએ જાહેર કર્યા નોટીફિકેશન 
  • 13 ભાષાઓમાં આયોજિત થશે પરીક્ષા 

UGCએ સેન્ટ્રલ યુનીવર્સીટીમાં દાખલા માટે નવી પરીક્ષા નીતિ CUETનું એલાન કર્યું હતું, જ્યાર બાદથી વિદ્યાર્થીઓ આતુરતાથી પરીક્ષાની નવી પેટર્ન અને તેના આવેદન પ્રક્રિયાની ઓફિશિયલ જાણકારીની રાહ જોઈ રહ્યા હતા. હવે NTAએ આ રાહ પૂરી કરી છે. NTAએ CUETને લઈને પબ્લિક નોટીફિકેશન જાહેર કર્યું છે. 

2 એપ્રિલથી શરુ થશે આવેદન 
2 એપ્રિલથી ઓનલાઈન આવેદનની પ્રકિયા શરુ થઇ જશે, જે 30 એપ્રિલ સુધી ચાલશે. કેંડીડેટ્સ ઓફિશિયલ વેબસાઈટ https://cuet.samarth.ac.in/ પર જઈને આવેદન કરી શકશે. કંપ્યૂટર બેસ્ડ CUET પરીક્ષા 13 ભાષાઓમાં આયોજિત થશે. 12માં ધોરણમાં પાસ થયા અબળ આ એન્ટ્રન્સ ટેસ્ટના મેરિટ સ્કોરનાં આધાર પર દેશની 45 સેન્ટ્રલ યુનીવર્સીટીમાં અન્ડરગ્રેજુએટ પ્રોગ્રામમાં એડમીશન મળશે. સ્ટેટ, પ્રાઈવેટ કે ડીમ્ડ યુનીવર્સીટી આ સ્કોરનાં માધ્યમથી યૂજીમાં એડમીશન આપવા માટે સ્વતંત્ર છે. ઓબ્જેક્ટીવ પરીક્ષા થશે જેમાં MCQ આધારિત સવાલ હશે. 

12માનાં સિલેબસનાં આધાર પર પૂછવામાં આવશે સવાલ 
CUETમાં પ્રશ્નો એનસીઈઆરટીનાં 12માંનાં સિલેબસનાં આધાર પર જ પૂછવામાં આવશે. આ વર્ષે 12મુ પાસ કરનાર વિદ્યાર્થીઓ સાથે સાથે 2021નાં 12માંનાં છાત્રો પણ યુનીવર્સીટી તરફથી એડમીશનની મંજૂરી મળવા પર 2022નાં CUETમાં બેસી શકે છે. 

આ 13 ભાષામાં થશે પરીક્ષા 
નોટીફિકેશન અનુસાર, CUET અંગ્રેજી, હિંદી સિવાય  તમિલ, તેલુગૂ, કન્નડ, બાંગ્લા, ઉડિયા, પંજાબી, મરાઠી, ગુજરાતી, મલયાલમ, ઉર્દૂ, અસમી આમ કુલ 13 ભાષામાં આયોજિત થશે. જેમાં છાત્રો પોતાની ઇચ્છાનુસાર ભાષા પસંદ કરવા માટે સ્વતંત્ર હશે. 

6 વિષય પસંદ કરવા મળશે 
યૂજી પ્રોગ્રામનાં આધાર પર CUETમાં 27 ડોમેનમાંથી ક અને વધારેમાં વધારે 6 વિષય પસંદ કરવાનો વિકલ્પ હશે, જેમ બાયોલોજી કે બાયોટેકનોલોજી, અકાઉન્ટન્સી કે કંપ્યૂટર અકાઉન્ટન્સી, કમ્પ્યૂટર સાઈન્સ કે ઇન્ફોર્મેટીવ પ્રેક્ટીસ, બીઝનેસ સ્ટડીસ , કેમેસ્ટ્રી, ઇકોનોમિકસ, કથક, ડ્રામા, થીએટર, મ્યૂઝિક વગેરે જેવા જનરલ સબ્જેક્ટ હશે. 

પરીક્ષા પેટર્ન 

આ નવી પરીક્ષા પ્રણાલી સીયૂઈટીનાં 3 ભાગ હશે. સેક્શન એ જેમાં હિંદી, અંગ્રેજી સિવાય 13 ભારતીય ભાષાઓ પર આધારિત પરીક્ષા થશે, જે બધા વિદ્યાર્થીઓ માટે ફરજીયાત હશે. આમાં 50 સવાલ હશે, જેમાં સમયનું ખાસ ધ્યાન રાખવું પડશે. લગભગ 45 મિનિટમાં 40નો જવાબ આપવાનો રહેશે. 

સેક્શન બી ફોરેન ભાષાઓ કે પછી લીટરેચર ભણનાર વિદ્યાર્થીઓ માટે ઓપ્શનલ રહેશે. 

સેક્શન 2 
સેક્શન 2માં વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ ડોમેનમાંથી ઓછામાં ઓછો એક અને વધારેમાં વધારે 6 વિષય પસંદ કરી શકશે. આ પેપરમાં વિદ્યાર્થીઓને હિંદી, અંગ્રેજી સહીત 13 ભાષાઓમાં લખવાનો વિકલ્પ મળશે. અહી 50 mcq પૂછવામાં આવશે. જેમાં સમય 45 મિનિટનો રહેશે. 

ત્રીજું સેક્શન જનરલ પેપરનું હશે. આમાં જનરલ ટેસ્ટ લેવામાં આવશે. આમાં 60 મિનિટમાં 75 સવાલોમાંથી 60નો જવાબ આપવાનો રહેશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ