સારા સમાચાર / કેન્દ્રએ કહ્યું, ઍપ સિવાય સ્થળ પર જઈને પણ કરી શકાશે વેક્સિનનું રજિસ્ટ્રેશન, ગુજરાતમાં આ નિયમ લાગુ નહી

now you can get vaccine without registration

કેન્દ્ર સરકારે 18-44 વર્ષની વયના લોકોના વેક્સિનેશન માટે રાહતરુપ નિર્ણય લીધો છે. આ વયના લોકોએ વેક્સિન માટે ઓનલાઈન એપોઈનમેન્ટની જરુર નથી. સ્થળ પર જઈને એપોઈનમેન્ટ લઈ શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ