ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / VIDEO : તળાવમાંથી માછલાં કાઢે એમ ગંદા પાણીમાંથી બાટલા કાઢવા લાગ્યાં, પૂરમાં લોકોનું જોખમી કામ

નેપાળ / VIDEO : તળાવમાંથી માછલાં કાઢે એમ ગંદા પાણીમાંથી બાટલા કાઢવા લાગ્યાં, પૂરમાં લોકોનું જોખમી કામ

Published By: Hiralal Parmar

Last Updated: 09:38 PM, 26 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નેપાળમાં આવેલા મહાવિનાશકારી પૂરની વચ્ચે કેટલાક લોકો સિલિન્ડર બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી રહેલા જણાતું હતું.

ADVERTISEMENT

ગમે તેવી કુદરતી આફત આવે છતાં પણ લોકો જોખમી કામ કરી લેતાં હોય છે અને તેમાંય જ્યારે કંઈ મફતનું હાથ લાગે ત્યારે તો લોકો જાનની પણ બાજી લગાવી દેતા હોય છે. આજે નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં પણ આ વાતનું ઉદાહરણ જોવા મળ્યું હતું.

પૂરના ગંદા પાણીમાં લોકોએ બાટલાં કાઢ્યાં

ઉત્તર નેપાળના કેટલાક ભાગોમાં આવેલા વિનાશક અચાનક પૂરમાં ઓછામાં ઓછા 95 લોકો માર્યા ગયા અને સેંકડો ગુમ થયા પછી, લોકો કમર સુધી ઊંડા, કાટમાળથી ભરેલા પાણીમાં LPG ગેસ સિલિન્ડરો લેવા માટે લોકોએ પોતાના જીવ જોખમમાં મૂક્યા હતા જેનો એક વીડિયો વાયરલ થયો છે.

લોકોએ તણાઈ આવેલા બાટલાં કાઢ્યાં

70 સેકન્ડના આ વીડિયોમાં ઘણા લોકો કચરો, પ્લાસ્ટિકની બોટલો, લાકડા અને અન્ય કાટમાળથી ભરેલા કાદવવાળા પાણીમાં પૂરના પાણીમાં ધોવાઈ ગયેલા સામાનની શોધમાં ધસી રહ્યા છે. કેટલાક લોકો પાછળથી લાલ એલપીજી સિલિન્ડરો બહાર કાઢતા અને પછી તેમને પ્રમાણમાં સુરક્ષિત, સૂકી જમીન પર લઈ જતા જોવા મળે છે.

વધુ વાંચો : VIDEO : મહાકાલ મંદિરમાં કાવડિયાઓએ મચાવ્યો ઉત્પાત, બેરિકેડ તોડીને દાનપેટીઓ પર ચડ્યાં, ગાર્ડનું માથું ફોડ્યું

નેપાળ-તિબેટ બોર્ડર પર પૂર, 95 લોકોના મોત

નેપાળ-તિબેટ બોર્ડર પર બુધવારે સવારે અચાનક આવેલા પૂરથી નેપાળના રસૂવા જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ. પૂરમાં અત્યાર સુધી 95 લોકોના મોતની ખબર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nepal flood NEWS Nepal flood Nepal flash flood

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ