Ek Vaat Kau / હવે ખાતામાં તમારે પૈસા લેવા કે આપવા માટે સવારની રાહ નહીં જોવી પડે

ડિજિટલ ઈન્ડિયામાં લોકો પેમેન્ટ તો ઑનલાઈન કરતા થઈ ગયાં છે તેમ છતાં મોટી રકમની ટ્રાન્સફર લેવામાં કે આપવામાં બેંકમાં NEFT દરમ્યાન સવાર સુધી રાહ જોવી પડી નહીં પડે. કારણ કે હવે RBI દ્વારા 16 ડિસેમ્બર, 2019થી NEFT માટે નવી જાહેરાત કરવામાં આવી છે. તો જાણો આજની Ek Vaat Kau માં આ વિશેની સમગ્ર માહિતી...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ