ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:54 AM, 24 August 2025
ADVERTISEMENT
આજના સમયમાં સોશિયલ મીડિયા પર રીલ્સ અને શૉર્ટ વીડિયો લોકો માટે મનોરંજનનો મોટો સ્ત્રોત બની ચૂક્યા છે. રોજ કોઈને કોઈ વીડિયો ચર્ચામાં આવે છે અને લોકો તેને વારંવાર જોતા રહે છે. એવો જ એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક ટીચર પોતાના વિદ્યાર્થીઓ સાથે મસ્તીમાં ડાન્સ કરતા નજરે પડે છે.
ADVERTISEMENT
વીડિયોમાં જોવા મળે છે કે ટીચર સ્ટેજ પર પોતાના વિદ્યાર્થીઓને ડાન્સ શીખવી રહ્યા છે, પરંતુ તેમના પર્ફોર્મન્સે વિદ્યાર્થીઓથી વધારે લોકોએ ધ્યાન ખેંચ્યું છે. તેમના સ્ટેપ્સ, એક્સપ્રેશન અને આત્મવિશ્વાસ ભરેલી સ્માઈલે દર્શકોને દંગ કરી દીધા છે. વિદ્યાર્થીઓ પણ સાથે ડાન્સ કરતા ખુબ ખુશ દેખાઈ રહ્યા છે.
ADVERTISEMENT
ખાસ વાત એ છે કે સામાન્ય રીતે શિક્ષકોને બાળકોને માત્ર ભણાવવાની સાથે જોડવામાં આવે છે, પરંતુ આ વીડિયોએ સાબિત કરી દીધું કે આજના સમયમાં શિક્ષક બાળકોને શિક્ષણ સાથે સાથે કલા અને આનંદ માણવાનો પણ પાઠ ભણાવે છે. આ વીડિયો સાબિત કરે છે કે શિક્ષણ માત્ર પુસ્તકોમાં નહીં પરંતુ આનંદ અને સર્જનાત્મકતામાં પણ છુપાયેલું છે.
આ પણ વાંચોઃ 'આજના PM વાતો વધુ કરે છે અને કામ ઓછું...' મલ્લિકાર્જુન ખડગેએ કસ્યો તંજ
ADVERTISEMENT
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર dubailife814 નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી તેને 1.5 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ટીચરના ડાન્સ મૂવ્સ તો કમાલના છે. બીજા યુઝરે લખ્યું, જો આપણા સમયમાં આવું વાતાવરણ હોત, તો અમે પણ મોટા ડાન્સર બની જાત. વધુ એક યુઝરે લખ્યું કે, ભાઈ, ટીચરે તો એકલા જ મહેફિલ લૂટી લીધી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT