બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO : સ્પેસમાં ખાવાનું ખાવું કેટલું મુશ્કેલ? શુભાંશુ શુક્લાએ શેર કર્યો મજેદાર વીડિયો, બાળક બનવું પડે!

અવકાશ / VIDEO : સ્પેસમાં ખાવાનું ખાવું કેટલું મુશ્કેલ? શુભાંશુ શુક્લાએ શેર કર્યો મજેદાર વીડિયો, બાળક બનવું પડે!

Hiralal Parmar

Last Updated: 11:07 AM, 3 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતના અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ સ્પેસમાં ખાવામાં આવી રહેલી મુશ્કેલીનો એક વીડિયો શેર કર્યો છે.

આંતરરાષ્ટ્રીય અવકાશ મથકનો પોતાનો અનુભવ શેર કરતા ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ કહ્યું કે અવકાશમાં ખાવાનું પણ ખૂબ જ પડકારજનક છે. તેમણે એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે અવકાશયાત્રીઓ અવકાશમાં કેવી રીતે ખાય છે. શુભાંશુએ એમ પણ કહ્યું કે પૃથ્વી પર પાછા ફર્યા પછી, તેમણે ફરીથી સામાન્ય રીતે ખાવાનું શીખવું પડ્યું.

શુભાંશુ શુક્લાએ શેર કર્યો વીડિયો

શુભાંશુ શુક્લાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો શેર કર્યો છે, જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર તેમના રોકાણ દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં શુભાંશુ જણાવી રહ્યા છે કે અવકાશયાત્રીઓ કેવી રીતે ખોરાક ખાય છે અને આમાં તેઓ કેટલા પડકારોનો સામનો કરે છે.

વધુ વાંચો : VIDEO : 'લગ્ન પછી પહેલા સસરા પછી દિયર અને છેલ્લે પતિ સંબંધ બાંધે છે', કહાનીમાં મોટો ટ્વિસ્ટ, શું બોલી રાશિકા?

નાના બાળકની જેમ ખાવાનું શીખવું પડે છે

શુભાંશુ શુક્લાના વીડિયો પરથી જણાય છે કે સ્પેસમાં નાના બાળકોની જેમ ખાવાનું ખાવું પડતું હોય છે. કારણ કે ત્યાં કોઈ ગ્રેવિટી ન હોવાથી ખાવામાં ખૂબ તકલીફ પડે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

shubhanshu shukla
Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ