બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:50 PM, 26 April 2025
માહિતી અને પ્રસારણ મંત્રાલયે શુક્રવારે તમામ મીડિયા ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઇવ કવરેજ બતાવવાથી દૂર રહેવા માટે એક એડવાઇઝરી બહાર પાડી છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે આ એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે
ADVERTISEMENT
Ministry of Information and Broadcasting issues advisory to all Media channels to refrain from showing live coverage of defence operations and movement of security forces in the interest of national security. pic.twitter.com/MQjPvlexdr
— Ministry of Information and Broadcasting (@MIB_India) April 26, 2025
''કાયદા અને નિયમોનું કડક પાલન કરે''
ADVERTISEMENT
જેમાં જણાવ્યું છે કે, ''રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં તમામ મીડિયા પ્લેટફોર્મ, સમાચાર એજન્સીઓ અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સંરક્ષણ અને અન્ય સુરક્ષા સંબંધિત કામગીરી સંબંધિત બાબતો પર રિપોર્ટિંગ કરતી વખતે અત્યંત જવાબદારી નિભાવે અને હાલના કાયદા અને નિયમોનું કડક પાલન કરે''.
આ પણ વાંચે: 'ધર્મના નામે હુમલા સહન નહીં થાય...' સાબીર હુસૈન નામના શિક્ષકે ઈસ્લામ ધર્મ છોડ્યો
ADVERTISEMENT
સુરક્ષા દળોની હિલચાલનું લાઈવ કવરેજ બતાવવું નહી
તમામ મીડિયા ચેનલોને સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની હિલચાલનું લાઈવ કવરેજ બતાવવાથી દૂર રહેવાની સલાહ આપતા ગાઈડલાઈન પણ બહાર પાડી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.