બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / આ તારીખો દરમ્યાન PM મોદી આવશે માદરે વતન, લેશે વડનગર-બેચરાજીની મુલાકાત

માદરે વતન / આ તારીખો દરમ્યાન PM મોદી આવશે માદરે વતન, લેશે વડનગર-બેચરાજીની મુલાકાત

Maulik Patel

Last Updated: 08:58 AM, 13 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે પોતાની માતૃભૂમિ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વડનગર અને બેચરાજી ખાતે વિવિધ વિકાસાત્મક કાર્યક્રમોમાં હાજરી આપશે.

ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી બીજી વખત માદરે વતન પધારી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 24 અને 25 ઓગસ્ટે પોતાની માતૃભૂમિ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેમના આ બે દિવસના પ્રવાસ દરમિયાન તેઓ વડનગર અને બેચરાજી ખાતે વિવિધ વિકાસાત્મક કાર્યક્રમોમાં હાજરી આપશે.

PM-MODI

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ દિવસે વડનગરમાં પીએમ મોદી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરશે, જે મુસાફરો માટે આધુનિક અને સુવિધાસભર મુસાફરીના વિકલ્પો ઉપલબ્ધ કરાવશે. આ હબ વડનગર અને આસપાસના વિસ્તારોમાં પરિવહનને વધુ સરળ અને ઝડપી બનાવશે.

vtv app promotion

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેચરાજી ખાતે પ્રધાનમંત્રી દ્વારા મારુતિ સુઝુકીના નવા પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ પ્લાન્ટથી રાજ્યમાં રોજગારીની તકો વધશે અને ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ગુજરાતનું સ્થાન વધુ મજબૂત બનશે. પ્રધાનમંત્રી ગાંધીનગરના રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે, જ્યાં તેઓ રાજ્યના અગ્રણીઓ સાથે બેઠક યોજીને રાજ્યની વર્તમાન પરિસ્થિતિ અને વિકાસ કાર્યક્રમોની સમીક્ષા કરશે.

વધુમાં વાંચો: આજે ગાંધીનગરમાં મહત્વની કેબિનેટ બેઠક, જાણો કયા-કયા મુદ્દાઓ ચર્ચાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીનો આ પ્રવાસ માત્ર ઉદ્ઘાટન સુધી મર્યાદિત નહીં રહીને રાજ્યના વિકાસને નવી દિશા આપવાનો સંકેત આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

prime minister of india vadnagar PM visit to gujarat
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ