બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Viral / VIDEO : ઊંચા ઝાડ પર ચઢીને નાગ'રાજા'એ કરી નાખ્યું હેરાનીભર્યું, કેમેરામાં કેદ થયો મંજર, પરસેવો છૂટી જશે

ઝાડ પર નાગલીલા / VIDEO : ઊંચા ઝાડ પર ચઢીને નાગ'રાજા'એ કરી નાખ્યું હેરાનીભર્યું, કેમેરામાં કેદ થયો મંજર, પરસેવો છૂટી જશે

Last Updated: 10:37 AM, 6 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝાડ પર ઝાડ કરતાં પણ ઊંચી ફેણ કરીને ડોલતાં કિંગ કોબરાનો એક હેરાનીભર્યો વીડિયો વાયરલ થયો છે.

એક કિંગ કોબરા આજકાલ સોશિયલ મીડિયા પર છવાયાં છે. કારણ કે આ નાગરાજાએ ઝાડ પર ચઢીને ઝાડ કરતાં પણ ઊંચી ફેણ ઊંચી કરીને ડોલ્યાં હતા. વીડિયો ખરેખરો મંત્રમુગ્ધ કરી દેનારો છે.

ઊંચા ઝાડ પર આકાશી ફેણ ઊંચી કરીને ડોલ્યાં નાગરાજ

આ વીડિયોમાં, એક વિશાળ કિંગ કોબ્રા ઝાડની સૌથી ઊંચી ડાળી પર બેઠેલો જોવા મળે છે. તમે જોઈ શકશો કે કિંગ કોબ્રાએ પોતાની આખી ફેણ ઊંચે કરી દીધી છે. આ કિંગ કોબ્રા ગાઢ લીલાછમ જંગલમાં એક ઊંચા ઝાડ પર બેઠો છે. તે ખૂબ જ ખતરનાક મુદ્રામાં ઝાડની ડાળી પર બેઠેલો જોવા મળે છે. જોકે, આ સમય દરમિયાન તે ખૂબ જ શાંત રહે છે. વીડિયોમાં કિંગ કોબ્રાના ફેણનો દેખાવ જોઈને દંગ રહી જવાય તેવું છે. તે કદાચ નાગણને આમંત્રણ આપતો હશે. કિંગ કોબરા ઘણા સમય સુધી ફેણ ઊંચી કરીને ડોલતો રહ્યો હતો.

વધુ વાંચો : VIDEO : શું છટાં છે? એકીસાથે 9 દુલ્હન રોડ પર ઉતરી, ગર્વભેર ચાલે ચિત્ત હર્યાં, લોકો જોતા રહ્યાં

વીડિયો વાયરલ

સામાન્ય રીતે, તમે કોઈપણ સાપને જમીન પર ફરતો જોયો હશે પરંતુ આ કિંગ કોબ્રા જે રીતે ઝાડના સૌથી ઊંચા સ્થાને બેઠો છે તે આશ્ચર્યજનક છે. આ વીડિયો જોયા પછી, યુઝર્સ વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એક યુઝરે તો એમ પણ લખ્યું કે તેણે આટલો મોટો સાપ પહેલાં ક્યારેય જોયો નથી. આ સમય દરમિયાન કિંગ કોબ્રા ખૂબ જ ડરામણો અને આશ્ચર્યજનક લાગે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

king cobra video king cobra video viral king cobra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ