બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Viral / VIDEO : શું છટાં છે? એકીસાથે 9 દુલ્હન રોડ પર ઉતરી, ગર્વભેર ચાલે ચિત્ત હર્યાં, લોકો જોતા રહ્યાં

હેરાનીભર્યું કારણ / VIDEO : શું છટાં છે? એકીસાથે 9 દુલ્હન રોડ પર ઉતરી, ગર્વભેર ચાલે ચિત્ત હર્યાં, લોકો જોતા રહ્યાં

Last Updated: 10:08 AM, 6 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એકીસાથે 9 દુલ્હન રોડ પર ઉતરી પડતાં લોકોને નવાઈ લાગી કે આખરે આ છે શું? સત્ય સામે આવતાં બધાએ કહ્યું કે આ તો ખરું કહેવાય?

દુલ્હનના વેશમાં એકીસાથે 9 છોકરીઓ રસ્તા પર ઉતરી પડ્યાં ભારે હેરાનીભરી ઘટના બની હતી. એકીસાથે 9 દુલ્હને રોડ પર ઉતરી પડી હતી અને ધીમા ડગલાં માંડતી આગળ વધી રહી હતી. રોડ પર આ જોઈને લોકો પોતપોતાનું કામ છોડીને દુલ્હનને જોવા લાગ્યાં હતા. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ, ઘરેણાં પહેરેલી અને દુલ્હનના મેકઅપમાં સજેલી, ઘણી સ્ત્રીઓ એવા રસ્તા પર ચાલી ગઈ જાણે તે તેમનો અંગત રનવે હોય.

હકીકત શું છે

હકીકતમાં આ તે મેકઅપ તાલીમ સંસ્થાના પ્રમોશનલની એડ઼નો વીડિયો છે કોઈ લગ્નનો વીડિયો નથી, પબ્લિકનું ધ્યાન ખેંચવા માટે દુલ્હનનો ઉપયોગ કરાયો હતો.

વધુ વાંચો : મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીએ છોકરી પર રેપ કર્યો, સગાઈ બાદ મંગેતર સાથે સંબંધ, લગ્નનું આવતાં ફસક્યો

બંધ બારણે કાકાની કામલીલાનો વીડિયો

બંધ બારણે એક આધેડ અને જવાન છોકરીનો કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આજકાલ વ્યૂઝ માટે લોકો બેશરમીભર્યાં કામો કરી રહ્યાં છે. હવે સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક આધેડ જવાન છોકરી સાથે કિસો કરી રહેલા દેખાય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે જેવું બારણું ખુલ્યું તરત રુમમાં છોકરી અને આધેડ કિસ કરી રહ્યાં છે અને પછી આધેડ હોઠ લુછતાં દેખાયાં હતા. છોકરી પણ તેના હોઠ લુછતી દેખાતી હતી. આ વીડિયો બનાવટી હોવાની વધારે શક્યતાં છે. ફક્ત વ્યૂઝ માટે બનાવ્યો હોવાની શક્યતા છે જોકે સોશિયલ મીડિયામાં તે મોટા પ્રમાણમાં વાયરલ થયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Brides walk down Brides viral viral video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ