બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / નરાધમ નોકર! આ ચીજ મેળવીને માલકણ-છોકરીને કરી લીધી તાબે, અનેક વાર માણ્યું શરીરસુખ

ક્રાઈમ / નરાધમ નોકર! આ ચીજ મેળવીને માલકણ-છોકરીને કરી લીધી તાબે, અનેક વાર માણ્યું શરીરસુખ

Last Updated: 01:09 PM, 6 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘરમાં નોકરનું કામ કરતાં એક શખ્સે માલકણ અને તેની સગીર છોકરી સાથે અનેક વાર દુષ્કર્મ આચર્યું હતું.

ધ્યાન રાખજો, ઘરના નોકરના હાથમાં આ ચીજ ન આવે તેનું, કારણ કે જો તે એક કામ કરી લેજો તો પછી ઘરની મહિલઓની આબરુ સલામત નહીં રહે. હકીકતમાં ઓડિશાના ભુવેનેશ્વરમાં ઘરેલું કામ કરતા એક નોકરે એક દિવસ ખાનગીમાં માલકણ અને તેની છોકરીના અશ્લિલ ફોટા પાડીને વીડિયો પણ ઉતારી લીધો, હવે નોકરના હાથમાં મહિલાના ફોટા અને વીડિયો આવ્યા તેથી તેને આધારે તેણે મહિલાને તાબે થવાની ફરજ પાડી અને અનેક વાર તેની સાથે દુષ્કર્મ કરતો.

જરાક વિરોધ પર વાયરલની આપતો ધમકી

માલકણ કે છોકરી જરા પણ વિરોધ કરતી તો તરત નોકર તેમને અશ્લિલ ફોટા અને વીડિયો દેખાડતો અને તેને વાયરલ કરી નાખવાની ધમકી આપતો પછી ક્રૂરતાપૂર્વક રીતે હવસ સંતોષતો. મા-દીકરી બોલી શકે તેવી હાલતમાં ન રહ્યાં અને તેમણે નોકર જેમ કહે તેમ કરવું પડ્યું.

પોલીસે શું કહ્યું

પોલીસે નોકરની ધરપકડ કરી છે. અધિકારીએ જણાવ્યું કે, મહિલાએ શનિવારે બડાગડા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી અને રવિવારે જયપુર જિલ્લાના સરોજ કુમાર બેહેરા તરીકે ઓળખાતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપી ફરિયાદના ઘરે ઘરેલુ નોકરાણી તરીકે કામ કરે છે. કામ કરતી વખતે, આરોપીએ ફરિયાદી અને તેની સગીર પુત્રીના ફોટા અને વીડિયો લીધા અને તેમને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. બાદમાં, આરોપીએ તેમને બ્લેકમેલ કર્યાનો આરોપ છે. તેણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં તેમના અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને અનેક વખત તેમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો.

વધુ વાંચો : કર્મચારી 'ચૂડેલને ઘરમાંથી ઓફિસ'માં લાવ્યાં, બોસના પગ નીચેથી ખસી ગઈ જમીન, રસ પડે તેવું બન્યું

આરોપી સામે પહેલેથી જ એક કેસ

પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આરોપીના નામે જાજપુર પોલીસ સ્ટેશનમાં પહેલાથી જ એક કેસ ચાલી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bhubaneswar crime crime news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ