બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / National crush Rashmika Mandana narrowly escapes emergency landing of flight

Bollywood / નેશનલ ક્રશ રશ્મિકા મંદાના માંડ માંડ બચી, ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ, ગરબડની આપવીતી જણાવી

Vishal Dave

Last Updated: 02:52 PM, 18 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદન્નાના જે ફ્લાઇટમાં હતી તેનું ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું. આ ઘટનાથી અભિનેત્રી અને ફ્લાઈટમાં હાજર મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા

  • રશ્મિકાએ ફ્લાઈટમાં બેસીને એક ફોટો શેર કર્યો
  • આ ફોટો થોડી જ વારમાં વાયરલ થઈ ગયો
  • ચાહકો રશ્મિકાને લઇ ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા

 

જાણીતી અભિનેત્રી રશ્મિકા મંદન્નાના જે ફ્લાઇટમાં હતી તેનું ઇમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું. આ ઘટનાથી અભિનેત્રી અને ફ્લાઈટમાં હાજર મુસાફરો ખૂબ જ ડરી ગયા હતા. રશ્મિકાએ પોતે આ ઘટના વિશે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા માહિતી આપી હતી અને કહ્યું હતું કે તે મોતના મુખમાંથી બચીને બહાર આવી છે. રશ્મિકાએ ફ્લાઈટમાં બેસીને એક ફોટો શેર કર્યો . થોડી જ વારમાં તે વાયરલ થઈ ગયો અને ચાહકો અભિનેત્રી અને અન્ય મુસાફરો માટે ચિંતા વ્યક્ત કરતા જોવા મળ્યા.

ફ્લાઈટ મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી

રશ્મિકા મંદન્ના શ્રદ્ધા દાસ સાથે મુસાફરી કરી રહી હતી. તેના ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર રશ્મિકાએ શ્રદ્ધા સાથેની એક સેલ્ફી શેર કરી અને લખ્યું, 'માત્ર તમારી જાણકારી માટે, આજે અમે આ રીતે મોતથી બચી ગયા...' ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ અનુસાર, ફ્લાઈટ મુંબઈથી હૈદરાબાદ જઈ રહી હતી. તેમાં કોઈ ટેકનિકલ ખામી હતી, જેના કારણે પ્લેનમાં હાજર લોકો ડરી ગયા હતા.

ફ્લાઇટ ટેકઓવર કર્યાના 30 મિનિટ પછી મુંબઈ પરત આવી

રિપોર્ટમાં વધુમાં દાવો કરવામાં આવ્યો છે કે ફ્લાઇટ ટેકઓવર કર્યાના 30 મિનિટ પછી મુંબઈ પરત આવી, જેથી તેની ટેકનિકલ ખામીની તપાસ કરી શકાય. આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી.રશ્મિકાએ શેર કરેલી તસવીરમાં તે અને અભિનેત્રી શ્રદ્ધા દાસ હસતા જોવા મળે છે. તેણે કેપ્શનમાં હસવાનું ઇમોજી પણ સામેલ કર્યું છે.

આ પણ વાંચોઃ  ગર્લ ફ્રેન્ડ રકુલ પ્રીત સાથે પરણવા માટે તલપાપડ થયો જેકી, પોસ્ટ શેર કરી કહ્યું આવું


કોણ છે શ્રદ્ધા દાસ?

 શ્રદ્ધા દાસ તેલુગુ, તમિલ અને મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાંની એક છે. 

રશ્મિકા મંડન્નાએ પુષ્પાઃ ધ રાઇઝ દ્વારા દક્ષિણ અને ઉત્તરમાં લોકપ્રિયતા મેળવી છે. આ દિવસોમાં તે ફિલ્મ 'એનિમલ'ની સફળતાનો આનંદ માણી રહી છે. આમાં તે રણબીર કપૂર સાથે જોવા મળી હતી. તેનું નિર્દેશન સંદીપ રેડ્ડી વાંગાએ કર્યું હતું.

 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ