બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / must give this 4 foods to children in breakfast

જરૂરી વાત / તમારા બાળકને સવારના નાસ્તામાં આપો આ વસ્તુઓ, હાડકા મજબૂત થવાની સાથે શરીર રહેશે એકદમ સ્વસ્થ્ય

Arohi

Last Updated: 08:03 PM, 24 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકો માટે એક સારી ડાયેટ પ્લાન કરવી માતા-પિતાની જવાબદારી છે. તેમને આપવામાં આવતો સારો ખોરાક તેમના વિકાસ માટે ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ ક્યા ફૂડ્સમાં ભરપૂર માત્રામાં સુપર પ્રોટીન હોય છે. જે બાળકોને આપવો જ જોઇએ.

  • પ્લાન કરો બાળકોની હેલ્ધી ડાયેટ
  • ડાયેટમાં આ વસ્તુઓનો કરો સમાવેશ 
  • આ ફૂડ્સમાં હોય છે ભરપૂર માત્રામાં પ્રોટીન 

બાળકોના વિકાસ માટે દરેક માતાપિતા ખૂબ જ ચિંતિત હોય છે. દરેકને લાગે છે કે મારો પુત્ર કે પુત્રી લાખોમાં એક દેખાવવો જોઈએ. આ માટે પૌષ્ટિક ખોરાક ખવડાવવો ખૂબ જ જરૂરી છે. કારણ કે જ્યારે બાળકનો જન્મ થાય છે તેના કોષોનો વિકાસ થતો રહે છે. 

નાજુક હાડકાં, ચામડીના કોષો અને મગજના ન્યૂરોન્સ મુક્ત રહે છે. આ સ્થિતિમાં બાળકોને જે ખવડાવવામાં આવે છે તેની સારી અને ખરાબ અસરો જોવા મળે છે. ચાલો જાણીએ બાળકો માટે સૌથી ફાયદાકારક નાસ્તાના ફાયદાઓ વિશે.

પીનટ બટર 
બાળકોથી લઈને મોટાઓની ડાયેટ તેમના સ્વાસ્થ્યની સ્થિતિ જણાવે છે. જિમ ટ્રેનર્સ અને ડાયેટિશિયન દરેકને પીનટ બટર ખાવાની સલાહ આપે છે. કારણ કે તે પ્રોટીનનો સારો સ્ત્રોત છે. સાથે બાળકોના વિકાસ માટે જરૂરી તમામ પોષક તત્વો પણ હાજર છે. જેમ કે આયર્ન, પોટેશિયમ, મિનરલ્સ અને વિટામિન્સ વગેરે. તેને રોજ બ્રાઉન બ્રેડમાં ખાવાથી મસલ્સનો વિકાસ થાય છે.

સોજીનો ઉપમા 
સવારના નાસ્તામાં સોજી ઉપમાનો જરૂર સમાવેશ કરવો જોઈએ. તેના સેવનથી બાળકનું વજન નથી વધતું અને પેટ ભરેલું લાગે છે. તેને રોજ ખાવાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે અને તે પાચન શક્તિ માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. તેથી બાળકોને નાસ્તામાં સોજીનો ઉપમા આપવો એ વધુ સારો વિકલ્પ બની શકે છે.

દલીયા
દલીયા ઘઉંમાંથી તૈયાર કરવામાં આવતું એક ફાયદાકારક અનાજ છે. જેને ખાવાથી શરીરને ભરપૂર માત્રામાં ફાઈબર અને કેલ્શિયમ મળે છે. બાળકોના મગજના વિકાસ અને હાડકાની મજબૂતી માટે દલીયા એક સારો વિકલ્પ છે. તેને ખાવાથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. જેના કારણે યાદ રાખવાની ક્ષમતા વધે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Children breakfast   health tips બાળકો બ્રેકફાસ્ટ હેલ્થ ટિપ્સ Health Tips For Children
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ