બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / મુંબઈ / mukesh ambani address to share holders about the economy, JIO makes Record

મુંબઇ / ઈતિહાસનું સૌથી મોટું રોકાણ મળ્યું રિલાયન્સને, Jioએ પણ બનાવ્યો રેકોર્ડ

Bhushita

Last Updated: 01:54 PM, 12 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશની નામી કંપની રિલાયંસ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ 42મી વાર્ષિક જનરલ મિટીંગમાં કંપનીના શેરહોલ્ડર્સને સંબોધિત કર્યા. આ સમયે તેઓએ રિલાયંસ ઇન્ડસ્ટ્રીના ઈતિહાસના સૌથી મોટા રોકાણની જાણકારી આપી.

તેઓએ જણાવ્યું કે RILના ઓઈલ અને કેમિકલ ડિવિઝનમાં સઉદી અરબની કંપની સઉદી અરેમેકો 20 ટકા રોકાણ કરશે. આ જાણકારી રિલાયંસ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ આપી. વિદેશી રોકાણમાં આ નવો મુકામ પ્રાપ્ત કર્યો છે તેમ પણ જણાવ્યું. મુકેશના અનુસાર RILએ સઉદી અરેમેકો સાથે કરાર કર્યા છે અને તેને માટે તે 75 બિલિયન ડોલર ખર્ચ કરશે.

  • મુકેશ અંબાણીએ પોતાના અલગ સેગમેન્ટ ગ્રોથની પણ જાણકારી આપી. તેઓએ ઓઈલ અને ગેસ સિવાય જિઓ અને રિટેલ ગ્રોથના પ્રમુખ હથિયાર છે. રિલાયંસના રિટેલ બિઝનેસ અને જિઓને લોકોએ ખઓટા સાબિત કર્યા. આ બંને પોતાના સેગમેન્ટમાં ટોપ 10 કંપનીઓમાં સામેલ છે. 
  • રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝ કસ્ટમ અને એક્સાઈઝ ડ્યૂટીવાળી પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી કંપની છે. કંપનીએ આ માટે 26 હજાર 379 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. 
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને 67 હજાર 320 કરોડ રૂપિયા જીએસટી પર ખર્ચ કરવા પડે છે અને ઈન્કમ ટેક્સની વાત કરીએ તો કંપનીએ 12 હજાર 191 કરોડ રૂપિયા ભર્યા છે. 
  • રિલાયન્સના ઓઈલ ટૂ કેમિકલ બિઝનેસની વાત કરીએ તો તેને 5.7 લાખ કરોડ રૂપિયાનું રેવન્યૂ મળી છે. જ્યારે કંપનીએ 2.2 લાખ કરોડનું એક્સપોર્ટ કર્યું છે. 
  • મુકેશ અંબાણીએ એજીએમને સંબોધિત કરીને પ્રધાનમંત્રી મોદીના ધન્યવાદ કર્યા કે તેઓ હવે અરબના ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાન અલ સાઉદની સાથે મળીને ઓઈલ અને ગેસ સેગ્મેન્ટમાં નવા વિઝન પર કામ કરી રહ્યા છે. 
  • વાર્ષિક જનરલ મિટિંગમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, માતા કોકિલાબેન અંબાણી હાજર રહ્યા. AGMમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને શ્લોરા પણ સામેલ થયા. 

5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી શક્ય 


મુકેશ અંબાણીએ મોદી સરકારના 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી અને લક્ષ્ય પર ભરોસો દેખાડ્યો છે. હાલમાં ભારતની ઈકોનોમી અસ્થાયી છે અને પીએમ મોદીને ભારતની અર્થવ્યવસ્થાને 5 ટ્રિલિયન ડોલરનું લક્ષ્ય રાખવાની વાત કહી. આવનારા સમયમાં આ શક્ય બનશે.

 

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ