બ્રેકિંગ ન્યુઝ
મહેન્દ્રસિંહ ધોની અને લિએન્ડર પેસ એકસાથે ફુટબોલ મેચ રમવા મેદાનમાં ઉતર્યાં હતા. આ બંને દિગ્ગજ ખેલાડી અહીં એક ચેરિટી મેચ માટે ફુટબોલ રમ્યાં હતાં.
ADVERTISEMENT
એમએસ ધોનીની બ્રાન્ડિંગનું કામકાજનું ધ્યાન રાખતી કંપની રહિતી સ્પોર્ટસ દ્વારા સોમવારે એક મેચના કેટલાક ફોટો પોતાના ફેસબુક પેજ પર શેર કર્યાં હતા. આ ફોટામાં એમએસ ધોની અને લિએન્ડર પેસ ફુટબોલ મેચ રમતા જોવા મળ્યાં હતાં. જેમાં તેમની સાથે અન્ય ક્રિકેટના ખેલાડીઓ પણ જોવા મળ્યાં.
રહિતી સ્પોર્ટસે આ ફોટાને ફેસબુક પેજ પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું, કપ્તાન કૂલઃ એમ એસ ધોની ભારતીય ટેનિસ ખેલાડી લિએન્ડર પેસ સાથે મુંબઇમાં ચેરીટી ફુટબોલ મેચમાં જોડા રહ્યાં. ઇંગ્લેન્ડમાં પૂરા થયેલ વર્લ્ડકપ બાદ એમએસ ધોની હાલમાં ટીમ ઇન્ડિયામાંથી બ્રેક લઇને આરામ કરી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.