બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / more-sex-in-driverless-car-reports-claims

NULL / ડ્રાઇવરલેસ કાર આવવાથી લોકો કારમાં જ કરવા લાગશે SEX

vtvAdmin

Last Updated: 07:12 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આગામી સમયમાં ડ્રાઇવર વગરની કાર ઑટો ઇન્ડસ્ટ્રીમાં એક મોટો બદલાવ લાવશે જેનાથી માત્ર ઑટો ઇન્ડસ્ટ્રીઝમાં જ નહી પરંતુ લોકોની રહેણી-કરણીમાં પણ ઘણો બદલાવ આવશે. એક નવી શોધ અનુસાર ડ્રાઇવર વગરની કાર આવવાથી લોકોની સેક્સ લાઇફમાં પણ બદલાવ આવશે. એક ન્યૂઝ રિપોર્ટ અનુસાર શોધ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે કારમાં લોકોને પ્રાઇવસી મળશે અને તેમને રોડ પર ધ્યાન નહી આપવુ પડે આ માટે કારમાં સેક્સ કરવાની વાત સામાન્ય વાત થઇ જશે. 

આ વિશે Annals of Tourism Researchની એક રિપોર્ટ જારી કરી છે. જો શોધમાં સેલ્ફ ડ્રાઇવર કાર પર અલગ-અલગ શહેરોના લોકોની સાથે ચર્ચા કરવામાં આવી અને જાણવાનું પ્રયાસ કરવામાં આવ્યો કે કઇ રીતે સેલ્ફ ડ્રાઇવિંગ કાર ભવિષ્યમાં પર્યટન ઇન્ડસ્ટ્રીને પ્રભાવિત કરશે. 



આ શોધનું નેતૃત્વ કરનાર સ્કૉટ કોહેને કહ્યુ કે આ કંઇક એવું છે જેમાં રૂચિ હશે. સર્વેમાં કહેવામાં આવ્યુ કે લગભગ 60% અમેરિકન પહેલાથી કારમાં સેક્સ કરી ચૂક્યા છે. પરંતુ ડ્રાઇવર રહિતની કાર લોકો માટે નવી જગ્યા બનશે. સ્કૉટે જણાવ્યુ કે ડ્રાઇવર રહિતની કાર સેક્ટ માટે નવું ઠેકાણું બની શકે છે. 

તેમણે જણાવ્યું કે સેક્સ અર્બન ટુરિઝમનો ભાગ છે. સાથે જ પૈસા આપીને સેક્સ કરવાનું પણ તેનો એક હિસ્સો છે. આથી શક્ય છે કે ડ્રાઈવરરહિત કાર આવ્યા પછી પોર્નોગ્રાફીને વધારો મળે. જોકે તેમણે એમ પણ કહ્યું કે તેમને નથી લાગતું કે 2040 પહેલા ડ્રાઈવરરહિત કારમાં સેક્સ સંભવ હશે. તેમણે આગળ કહ્યુ કે કારમાં સેક્સ લિગલ હોય કે નહીં લોકો ચોક્કસથી કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ