વરસાદ / અરબી સમુદ્રમાં અનુકૂળ પરિસ્થિતિઓ લાવશે ગુજરાતમાં વરસાદ : હવામાન વિભાગ

monsoon 2020 rain in gujarat weather forecast jayant sarkar

ગુજરાતમાં આવનારા બે દિવસ ભારે છે. અરબી સમુદ્દરમાં વરસાદી સાનુકુળ સર્જાતા વાદળા બંધાયા છે. જેને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ